For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2023: બજેટ પહેલા નાણા મંત્રીએ હલવા સેરેમનીમાં લીધો ભાગ, બે વર્ષ બાદ ફરી શરુ હલવા સેરેમની

નિર્મલા સિત્તારણ દ્વારા સામાન્ય બજેટ પહેલા હલવા સૈરેમનીમાં ભાગ લીધો હતો. વર્ષ 2023-24 નુ બજેટ પણ ડીજીટલ રજુ કરવામાં આવશે. આ સાથે બે વર્ષ બાદ ફરી હલવા સેરેમની શરુ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

દેશના આમ બજેટ પહેલા એક અઠવાડીયા જેટલો સમય બાકી છે. અને તેને લઇને નાણા મંત્રાલયની તમામ તૈયારી લગભગ પૂરી થઇ ચૂકી છે. આ વખતે બજટ કોરોના પ્રકોપથી મુક્ત હોશે. જો કે, બજેટ 20023-24 પણ ડીજીટલ જ હશે. રોગચાળઆને લીધે બે વર્શથી જે જુની પરંપરા સ્થગીત થઇ ગઇ હતી. તેને પરી શરુ કરવામાં આવી છે. એમાની એક પરંપરા છે હલવા વહેવાની સેરમની.

NIRMALA SITARAMN

નાણા મંત્રીએ પોતાના હાથથી વહેચ્યો હલવો

કોરોના કાળમાં સ્થગિત કરવામાં આવેલ બજેટ રજુ કરતા પહેલા હલવા સેરમની એક વાર ફરી શરુ કરવામાં આવી છએ. ગુરવાર 26 જાન્યુઆરી 2023 માં નાણા મંત્રી નિર્મલા સિતારમણની હાજરીોમા પારંપારીક હલવા સેરમનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બજેટ દસ્તાવેજની અંતિમ સ્વરુપ આપતા પહેલા મંત્રલાયમાં હલવો વહેચવાની પરંપરા રહી છે .અને નાણાં મંત્રી ખુદ પોતાના હાથે કામ કરે છે. બે વર્ષ બાદ નાણા મત્રી સીતારમણે બજેટ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓની હાજરીમાં હલવો વહેચીને બજેટ ડોક્યુમેન્ટને અંતિમ રૂપ આપે છે.

નાણામત્રાલય દ્વારા શેર કરવામા આવેલ તસવીરમાં નાણામંત્રી અને નાણા રાજ્ય મંત્રી લાલ રંગના કપડાથા ઢંકાઇને ખોલે છે .અને ફરી નિર્મલા સિતારમણ પોતાના હથોથી ત્યાં હાજર અધિકારીઓને હલવા વહેચે છે. બે વર્ષ બાદ ફરી આ રસ્મ શરુ થયા બાદ તેની ખુશી હર કોઇના ચહેરા પર હતી.

હલવા સેરેમનીની તસવીર શેયર કરતા નામા મંત્રાલય તરફથી એ જાહેરાત કરવામાં આવી હતી કે, આ વર્ષે પણ બજેટ પેપર લેસ હશે. એટલે કે, વર્ષ 2023-24નું બજેટ પણ ડિજીટલી રજુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના મહામારીના પ્રકોપ શરુ થયા બાદ નાણામંત્રી વર્ષ 2021-22 મા દેશનુંં સમાાન્ય બજેટ ડિજિટલ રૂપમાં રજુ કર્યુ હતુ.

English summary
The finance minister gave a shake before the balanced budget
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X