For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે નિર્દેશનમાં ગૃહ મંત્રાલયે કંઝાવલા કાંડ પર દિલ્હી પોલીસ કમિશ્નર પાસે રિપોર્ટ માંગ

દિલ્હીમાં યુવતીના અક્સામાત મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા રિપોર્ટ મંગવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહે આ મામલે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી અમિત શાહએ કંઝાવલા કાંડ પર મોટુ એક્શન લીધુ. અમિત શાહે નિર્દેશનમાં ગૃહમંત્રાલયે કંઝાવલા કાંડ પર દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વિસ્તૃત રિપોર્ટની માગ કરી છે. દિલ્હી પોલીસમાં વિશેષ આયુક્ત આલિની સિંહને વિસ્તૃત રિપોર્ટ ગૃહ મત્રાલયને સોપવામાં માટે કહેવામાં આવ્યુ છે.

AMIT SHAH

બીજી તરફ આ મામલાનો વધુ એખ સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. નવા સીસીટીવી ફુટેજમાં જોઇ શકાય છે કે, કારમાં સ્કૂટીને ટક્કર માર્યા બાદ યૂ ટર્ન લીધો હતો. સીસીટીવી ફુટેજથી સ્પષ્ટ થાય છે કે, નજરે જોનારે જે નિવેદન આપ્યુ હતુ તે સાચુ છે. કંઝાવલા એક્સીડેન્ટમાં આઇવીટનેશે પોલીસ અને મીડિયાને જણાવયુ હતુ કે, સ્કુટીને ધક્કો માર્ય બાદ કારે યૂ ટર્ન લીધો હતો. ફેટેજમાં સવારે 3:34 વાગ્યનાનું રિકોર્ડીગ છે. ફિટેજમાં કારને તે જગ્યાએ કારને આવતા જોવા મળી છે જ્યાંથી લાશ મળી હતી.

20 વર્ષની મહિલા અંજલી 1 જાન્યુઆરીએ સવરે 3 વાગ્યાની આસપાસ એક ઇવેન્ટથી કામ કરીને પોતાના ઘરે સ્કુટી પર ઘરે ફરત ફરી રહી હતી. તે દરમિયાન એક કારે ધક્કો મારીને 7-12 મીટીર સુધી તેને ઘસડી હતી. જેનાથી મહિલાની મોત થઇ ગઇ હતી.

હાઇ ક્વાલીટી વાળઆ આ સીસીટીવી ફિટેજ સવારે 3:34 વાગ્યના હતા. નવા સીસીટીવી ફુટેજમાં મારુતી બલેનો કારને પશ્ચિમી દિલ્હીના કંઝાવલામાં એક રસ્તા પર યૂ-ટર્ન લેતી વખતે જોવા મળી હતી. નજરે જોનાર દિપક દહિયા હલવાઇની દુકાન ચલાવે છએ. દિપક દહિયાએ કહ્યુ હતુ કે, તેમણે સ્કુટીને કાર સાથે જોયા બાદ કારને યૂ ટર્ન લેતા જોઇ હતી. સવારે 3:34 વાગે રીકોર્ડ થયેલા ફુટેજમાં કાર તે જગ્યાએ પરત ફરતી દેખાય છે. જ્યાં શબ મળ્યુ હતુ. કાર નીચે શબને જોઇ શકાય છે.

English summary
The Home Ministry sought a report from the Delhi Police in Kanjawala Kad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X