For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે પૃથ્વી પાસેથી પસાર થશે વર્ષનો સૌથી મોટો એસ્ટ્રોઈડ

આજે પૃથ્વી પાસેથી પસાર થશે વર્ષનો સૌથી મોટો એસ્ટ્રોઈડ

|
Google Oneindia Gujarati News

ખગોળીય ઘટનાઓમાં રૂચી હોય તેવા લોકો માટે આજનો દિવસ બહુ ખાસ છે, કેમ કે એક એસ્ટ્રોઈડ પૃથ્વી પાસેથી પસાર થશે. જેને સારાં ટેલીસ્કોપની મદદથી દુનિયાના કોઈપણ ખુણેથી જોઈ શકાય છે. હાલ આ વર્ષનો સૌથી મોટો એસ્ટ્રેઈડ છે, જે પૃથ્વી પાસેથી પસાર થઈ રહ્યો છે. જે બાદ આ એસ્ટ્રોઈડ ફરી 2052માં આપણા ગ્રહ પાસેથી પસાર થશે.

એફિલ ટાવરથી ત્રણ ગણો વડો છે એસ્ટ્રોઈડ

એફિલ ટાવરથી ત્રણ ગણો વડો છે એસ્ટ્રોઈડ

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા મુજબ આ એસ્ટ્રોઈડ આજે રાતે 9.33 વાગ્યે પૃથ્વી પાસેથી પસાર થશે. જેનું નામ 2001FO32 રાખવામાં આવ્યું છે. જેનો વ્યાસ 8 ઈંચ અને લંબાઈ 996 મીટર જેટલો છે. એવામાં જોઈએ તો આ એસ્ટ્રોઈડ એફિલ ટાવરથી ત્રણ ગણો વડો છે. આમ તો નાસાએ આ એસ્ટ્રોઈડને વિશ્વના સૌથી ખતરનાક એસ્ટ્રોઈડની શ્રેણીમાં રાખ્યો છે, પરંતુ આ વખતે આ એસ્ટ્રોઈડથી પૃથ્વીને કોઈ ખતરો નથી.

બહુ તેજ છે ગતિ

બહુ તેજ છે ગતિ

2001FO32 જ્યારે પૃથ્વી પાસેથી પસાર થશે ત્યારે તેની દૂરી 2 મિલિયન કિલોમીટર હશે. જે પૃથ્વી અને ચંદ્રની વચ્ચેની દૂરીના 5.25 ગણા છે. વૈજ્ઞાનિકો મુજબ તેની દૂરી સાંભળવામાં વધુ લાગી રહી છે પરંતુ બીજા પહેલુમાં જોઈએ તો આ દૂરી તેને ખતરનાક શ્રેણીમાં રાખવા માટે કાફી છે. આ એસ્ટ્રોઈડ આપણા સૌરમંડળથી પસાર થશે ત્યારે તેની ગતિ 34.4 કિમી પ્રતિ સેકંડ હશે.

ટેલિસ્કોપથી જોઈ શકાશે

ટેલિસ્કોપથી જોઈ શકાશે

સેંટર ફૉર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝ મુજબ તે સૂર્યની ચારો તરફ 2001FO32ના કક્ષીય માર્ગને જાણે છે. તેની ખોજ 20 વર્ષ પહેલાં થઈ હતી. ત્યારથી જ વૈજ્ઞાનિકો આ એસ્ટ્રોઈડ પર નજર રાખી રહ્યા છે. જ્યારે આ પૃથ્વીના દક્ષિણી આકાસથી પસાર થશે તો તે ખુબ ચમકદાર જોવા મળશે. આજે પૃથ્વી પાસેથી પસાર થયા બાદ આ એસ્ટ્રોઈડ 2052માં ફરી પૃથ્વી પાસેથી પસાર થશે. તે વખતે પણ આ એસ્ટ્રોઈડથી પૃથ્વીને કોઈ ખતરો નહિ હોય.

દેશમાં ફરીથી વધ્યા કોરોનાના દર્દી, ગત 24 કલાકમાં 43846 નવા કેસ સામે આવ્યાદેશમાં ફરીથી વધ્યા કોરોનાના દર્દી, ગત 24 કલાકમાં 43846 નવા કેસ સામે આવ્યા

English summary
The largest asteroid of the year will pass by Earth today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X