આસમ વિધાનસભાના નવા ભવનનુ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કરશે ઉદ્દઘાટન, હિમત બિસ્વાએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી

Om Birla: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા રવિવારે ગુહાટીમાં રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલની ઉપસ્થિતિમાં અસમ વિધાનસભાના નવા ભવનનું ઉદ્ધઘાટન કરશે લોકસભાના ઉદ્ધઘાટન પહેલા સીએમ હિમંત બિસ્વાએ ટ્વીટ કર ખુશી વ્યક્ત કરી છે.

OM BIRLA
સમાચાર એજેન્સી એએનઆઇની ખબર અનુસાર અસમના મુખ્યમંત્રી હિમત બિસ્વા સરમાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હૈંડલથી ટ્વીટ કરતા લખ્યુ કે, 'કાલ આસમ માટે ઐતિહાસિક દિવસ છે. માનનીય લોકસભા અધ્યક્ષ આપણી પહેલી સ્થાઇ વિધાનસભા પરિરસ લોકોને સમર્પિત કરશે.

ઉદ્દઘાટન સમારોહમાં તમામ વર્તમાનના અને પૂર્વ સાસંદ વિધાનસભાના સભ્યો અને આમંત્રિત સભ્યો ઉપસ્થિત રહેશે. અસમ વિધાનસભાના સભ્ય પીયુસ હજારિકાએ ટ્વીટ કરીને લોકસભાના માનનીય અધ્યક્ષ ઓમ બિરલા કાલે નવનિર્મિત અસમ વિધાનસભા ભવનનું ઉદ્ધઘાટન કરશે

શુભ સમારોહની પૂર્વ સંધ્યાએ મે નવનિર્મિત એસેમ્બલી હોલની મુલાકાત લીધી હતી. અને કાર્યક્રમની તૈયારીઓની પ્રગતીનું આકલન કર્યુ . આ પહેલા અસમ વિધાનસભાના ઉપાધ્યક્ષ નુમલ મોમેનએ એએનઆઇને જણાવ્યુ હતુ કે , લોકસભા અધ્યક્ષ, અસમના મુખ્યમંત્રી, કેબિનેટ સહોયગી અને અસમ વિધાનસભાના સભ્યો આ અવસર પર ઉફસ્થિત રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X