શિવસેના નેતા સંજય રાઉતનો કટાક્ષ, મહારાષ્ટ્રમાં કોઈ દુષ્યંત નથી જેના પિતા જેલમાં હોય
શિવસેના નેતા સંજય રાઉતે સોમવારે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરેજીએ કહ્યુ છે કે અમારી પાસે અન્ય વિકલ્પ પણ છે પરંતુ અમે તેનો સ્વીકાર કરવાનુ પાપ નથી કરવા ઈચ્છતા.
શિવસેના નેતા સંજય રાઉતે સોમવારે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરેજીએ કહ્યુ છે કે અમારી પાસે અન્ય વિકલ્પ પણ છે પરંતુ અમે તેનો સ્વીકાર કરવાનુ પાપ નથી કરવા ઈચ્છતા. શિવસેનાએ હંમેશા સત્યનુ રાજકારણ કર્યુ છે, અમે સત્તાના ભૂખ્યા નથી.

જ્યારે તેમને એ સવાલ પૂછવામાં આવ્યો કે ભાજપ સાથે ચૂંટણી લડતા પહેલા જ ગઠબંધન થઈ ગયુ હતુ તો પછી સરકાર બનાવવામાં સમય કેમ લાગી રહ્યો છે? આના પર તેમણે કહ્યુ, 'અહીં કોઈ દુષ્યંત નથી જેના પિતા જેલમાં છે. અહીં અમે છીએ, જે સત્ય અને ધર્મની રાજનીતિ કરીએ છીએ. શરદજીએ જેમણે ભાજપ અને કોંગ્રેસ સામે માહોલ બનાવ્યો છે તે ક્યારેય ભાજપ સાથે નહિ જાય.'
S Raut on being asked 'why it's taking time to form govt despite pre-poll alliance with BJP': There is no Dushyant here whose father is in jail. Here it's us who do politics of 'dharma & satya',Sharad ji who created an environment against BJP &Congress who will never go with BJP. https://t.co/aHADYgz6wH
— ANI (@ANI) 29 October 2019
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
