મણીપુર મોકલવામાં આવી કેન્દ્રીય સુરક્ષા બળોની ટુકડી, આજ અમિત શાહને મળશે જનજાતીય સમુદાયના લોકો

મણીપુરમાં જેવી રીતે ફરી હિસાની ઘટના સામે આવી રહી છે. તેને જોતા કેન્દ્રીય સુરક્ષા બળોની વધારાની ટુકડી ફરી અંહિયા પહોચવા લાગી છે. આ વચ્ચે જનજાતીય સમુદાયના લોકો દિલ્લીમાં આજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવા જઇ રહ્યા છે.

manipur
શનિવારે મૈતેઇ સમુદાયના ત્રમ લોકોની ત્યા કરવામાં આવી છે. આ ત્રણેય લોકોને તેમના ઘરની અંદર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ઉપદ્રવીઓએ હત્યા બાદ તેમના શબને ક્ષત વિક્ષત કરી દિધા હતા. આ ઘટના મણીપુરના ક્વાક્તની છે. આ ઘટના બાદ કુકી સમુદાયે બે લોકોને ચુરચાંદપુર જિલ્લામાં હત્યા કરી દેવામાં આવી હતી .

હિંસાની ઘટના બાદ સીઆરએપ અધિકારીએ એક આંતરીક આદેશ બહાર પાડ્યો હતો અને 10 કંપનીઓને અંહિયા મોકલવામાં આવ્યા હતા. જેમા એક સશત્ર સીમા બળ, એક ટ્રાઇબલ બોર્ડર પોલીસની ટીમને રાત્રે મોકલવામાં આવી હતી. આ આદેશ 5 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવ્યો હતો .

એક વરિષ્ઠ અધિકારી અને સુરક્ષા કર્મચારીની જરુરત હતી. આ લોકોને હિસા વાળી જગ્યાએ તેનાત કરવામાં આવશે. જો આપણને પુરી રીતે ઉપદ્રવીઓને રોકવાને છે તો આના માટે વધારાની સુરક્ષાકર્મીઓની જરુર પડશે. ઇંટર એજેન્સી યુનિફાઇડ કમાંડના વિશ્લેષણ બાદ તેના પર નિર્ણય લેવામાં આવશે .

જણાવી દઇએ કે, મણીપુરમાં 3 મે થી હિંસા હજી સુધી સમાપ્ત થવાનું નામ નથી લઇ રહી. બે સમુદાય વચ્ચે ભડકી હિંસામાં અત્યાર સુધીમાં 160 લોકો કરતા વધારેની મૌત થઇ ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X