યુપી, બિહાર અને ઝારખંડમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર

હવામાન વિભાગ ઘ્વારા યુપી, બિહાર અને ઝારખંડમાં સોમવારે તોફાનની આશંકા દર્શાવી છે.

હવામાન વિભાગ ઘ્વારા યુપી, બિહાર અને ઝારખંડમાં સોમવારે તોફાનની આશંકા દર્શાવી છે. તેની સાથે સાથે કોંકણ, ગોવા, બંગાળ, કર્ણાટક, કેરળ, ઓડિશા સહીત દક્ષિણમાં ભારે વરસાદની આશંકા દર્શાવવામાં આવે છે. માછીમારોને 24 કલાક સુધી ઓડિશા, પશ્ચિમ બંગાળના તટીય હિસ્સા અને બંગાળની ખાડીના ઉતરી હિસ્સાથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવી છે.

ઉત્તરપ્રદેશના 11 જિલ્લોમાં આંધી અને તોફાનથી 26 લોકોના મૌત

ઉત્તરપ્રદેશના 11 જિલ્લોમાં આંધી અને તોફાનથી 26 લોકોના મૌત

આપણે જણાવી દઈએ કે શનિવારે ઉત્તરપ્રદેશના 11 જિલ્લોમાં આંધી અને તોફાનથી 26 લોકોના મૌત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘ્વારા પ્રભાવિત લોકોને રાહત આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

યુપીમાં હવામાનની હાલત

યુપીમાં હવામાનની હાલત

હાલમાં ઉત્તરપ્રદેશમાં ગરમી છે. પરંતુ રવિવારે અલગ અલગ હિસ્સામાં વાદળો વરસ્યા હતા. રાજધાની લખનવ અને મોટાભાગના જિલ્લાઓમાં વાદળો છવાયેલા રહ્યા અને આજે પણ તે જ હાલ છે. પરંતુ હવે તાપમાન ઓછું થયું છે તેમ છતાં ગરમી હજુ પણ લોકોને પરેશાન કરી રહી છે.

બિહારમાં હવામાનની હાલત

બિહારમાં હવામાનની હાલત

બિહારની રાજધાની પટના સહીત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે સવારે હવામાન સાફ છે. બિહારની રાજધાની પટનામાં ન્યુનતમ તાપમાન 26.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. હવામાન વિભાગે આવનારા 24 કલાક દરમિયાન રાજ્યના ઘણા હિસ્સામાં તેજ હવા અને ગરજ સાથે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. તેની સાથે સાથે તેમને લોકોને પણ સાવચેત રહેવા માટે જણાવ્યું છે.

ભારે વરસાદની આશંકા

ભારે વરસાદની આશંકા

હવામાન વિભાગ ઘ્વારા કોંકણ, ગોવા, બંગાળ, કર્ણાટક, કેરળ, ઓડિશા સહીત દક્ષિણમાં ભારે વરસાદની આશંકા દર્શાવવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X