For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વન્ડે મેચમાં મૌસમને લઇને અપડેટ

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડે આજે કોલકાતામાં ખાતે રમાશે જેમા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

લાંબા સંમય બાદ ટીણ ઇન્ડિયા ઇડન ગાર્ડનમાં રમવા માટે આવી છએ. શ્રીલંકા સામેની 12 જાન્યુઆરીના કોલલાતામાં બીજી એક દિવસીય મુકાબલો રમાશે. પહેલા વન ડે મેચ જીતીને ટીમ ઇન્ડિયા સીરીજમાં આગળ છે. આ મેચમાં જીત મેળવીને ભારતીય ટીમ સીરીજ પર કબ્જો કરી શકે છે. શ્રલીંકાની ટીમ માટે આ મેચ કરો યા મરો વાળી રહેશે. હારવાને લીધે મહેમાન ટીમ સીરીજ ગમાવી દેશે. એટલા માટે તેમને જીતવુ જરૂરી છે.

CRICKET

આત્યારે ઉત્તર ભારતમાં ઠંડીની મૌસમ છે. તેની અશર ભારતના અન્ય સ્થળો પર પણ પડી રહી છે. કોલકાતામાં એટલી ઠંડી નથી પડતી. તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. મૌસમમાં હવાની અસર પણ નહી રહે તેનાથી બોલરોને પિચ પર મદદની સંભાવના નહિવત રહી જાય છે. જો કે સાંજના સમયે શરુઆતના સમયે ફાસ્ટ બોલરોને પીચથી મદદ મળી શકે છે. બાદમાં બેટિંગ કરવા માટે આસાન થઇ જશે. કોલકાતામાં એવુ હમેશા જોવા મળે છે. જ્યારે રાતના સમયે બેટિગ કરનાર ટીમેને વધારે મદદ કરે છે.

વરસાદને લઇને પૂર્વાનુમાન

કોલાકાતાના ઇડન ગાર્ડનમાં સ્ટેડિયમ ગંગા નદીના કિનારે છે. ત્યાંથી આવનાર હવાથી ફાસ્ટ ભોલરને મદદ મદદ મળી શકે છે. હાલના સમયમાં એવુ જોવામાં આવ્યુ છે જો કે મુકાબલામાં વરસાદ વિલન બની શકે છે. સાંજના સમયે ભેજનાો પ્રભાવ જોવા મળી શકે છે. તેનાથી બોલરોને મુશ્કેલીનો સામનો કરવો પડી સકે છે. અને બેટ્સમેનો માટ બધુ સરળ થઇ જશે. આઉટ ફિલ્ડમાં પણ ભેજનો પ્રભાવ જોવા મળી શકે છે. સાફ મોસમાં રોમાંચ મુકાબલાની આશા રાખી શકાય છે.

English summary
Today is the second ODI between India and Sri Lanka in Kolkata
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X