વાંચો 1 નવેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો નિતા અંબાણીના 50માં જન્મ દિવસની પાર્ટીમાં હાજર રહેવા માટે બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોધપુર આવી હતી.ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને રાજ્યપાલની હાજરીમાં ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓનો શપથ સમારોહ યોજાયો હતો. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

ધનતેરસની ખરીદી નવી દિલ્હીમાં

ધનતેરસની ખરીદી નવી દિલ્હીમાં

નવી દિલ્હીમાં ધનતેરસ નીમિત્તે મહિલાઓ દ્વારા ખરીદી કરવામાં આવી હતી.

ધનતેરસની ખરીદી જમ્મૂમાં

ધનતેરસની ખરીદી જમ્મૂમાં

જમ્મૂમાં ધનતેરસ નીમિત્તે મહિલાઓ દ્વારા ખરીદી કરવામાં આવી હતી.

દિવાળીમાં છવાયો સચિનનો જાદુ

દિવાળીમાં છવાયો સચિનનો જાદુ

મોરાદાબાદમાં શાળાની વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા સચિન તેંડુલકરને દિવાળીની શુભેચ્છાઓ આપવા ચહેરા પર વિવિધ કૃતિઓ પેઇન્ટ કરી હતી.

શપથ વિધિ સમારોહ

શપથ વિધિ સમારોહ

ગાંધીનગરમાં નરેન્દ્ર મોદી, રાજ્ય પાલ શ્રીમતી કમલા બેનીવાલની હાજરીમાં નવનિયુક્ત રાજ્ય મંત્રીઓનો સપથ વિધિ સમારોહ યોજાયો હતો.

એશ્વર્યા રાય બચ્ચનનો જન્મદિવસ

એશ્વર્યા રાય બચ્ચનનો જન્મદિવસ

મુંબઇમાં જુહુ ખાતે એશ્વર્યા રાયે પોતાનો 40મો જન્મ દિવસ મનાવ્યો હતો.

વિધવાઓ દ્વારા દિવાળીની ઉજવણી

વિધવાઓ દ્વારા દિવાળીની ઉજવણી

વૃદાંબનમાં વિધવાઓ દ્વારા દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

માછીમારોના છોકરાઓનું ક્રિકેટ

માછીમારોના છોકરાઓનું ક્રિકેટ

ઓરિસ્સા જિલ્લાના ગાંજમ જિલ્લામાં માછીમારોના છોકરાઓ દ્વારા ક્રિકેટની મજા માણવામાં આવી હતી.

રાજ્યોત્સવા

રાજ્યોત્સવા

હુબલીમાં કર્ણાટક રાજ્યોત્વામાં વિદ્યાર્થીઓ દ્વારા ફ્રીડમ ફાઇટરનો પહેરવેશ ધારણ કર્યો હતો.

બાળકોને એવોર્ડ એનાયત

બાળકોને એવોર્ડ એનાયત

હૈદરાબાદમાં એક સમારોહ દરમિયાન આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન કિરણ કુમાર રેડ્ડીએ શાળાના વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કર્યો હતો.

કેપીએસ ગીલના પુસ્તકનું વિમોચન

કેપીએસ ગીલના પુસ્તકનું વિમોચન

નવી દિલ્હીમાં પંજાબ પોલીસના પૂર્વ ડીજી કેપીએસ ગીલના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

પ્રિયંકા ચોપરા જોધપુરમાં

પ્રિયંકા ચોપરા જોધપુરમાં

જોધપુરમાં નિતા અંબાણીના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા આવેલી બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા.

મિસ કટ કોન્ટેસ્ટ 2013

મિસ કટ કોન્ટેસ્ટ 2013

ઇમ્ફાલમાં ચિન કુકી મિઝો ફેસ્ટિવલનું આયોજન મિસ કટ કોન્ટેસ્ટ 2013 દરમિયાન કરવામાં આવ્યું હતું.

મલ્યાલમ અભિનેત્રીના લગ્ન

મલ્યાલમ અભિનેત્રીના લગ્ન

કોચીમાં મલ્યાલમ અભિનેત્રી રિમા કાલિંગલ સાથે આશિક અબુ લગ્ન બાદ સબ રજિસ્ટાર કચેરીએ પહોંચ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X