છસીસગઢની રાજનીતિમાં મોટો ફેર ભદલ ટીએસ સિહદેવ બન્યા ઉપ ઉપ મુખ્યમંત્રી

છતીસગઢના વરિષ્ઠકેબિનેટ મંત્રી ટીએસ સિંહચદેવને રાજ્યના મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા છે. 2018 ના વિધાનસભઆ છૂંટણી જીતયા બાદટીએસ સિહદેવ મુખ્યમંત્રી પદના મહત્વના દાવેદારોમાં સામેલ હતા. જો કે, હાઇકમાન્ડે ભૂપેશ બઘેલ પર ભલોષો મુક્યો હતો.

ts singhdev

કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાાથે મુલાકાત બાદ ટીએસ સિહ દેવએ કહ્યુ કે, સર્વદળીય અને મીીડિયા રિપોર્ટથી અમને ઘણઆ સકારાત્મક રિપોર્ટ મળી રહ્યા છે.

અમે જે પણ કર્યુ છે અમે તેના પર છસીસગઢ વિધાનસભાની ચૂંટણી લડીશુ. મુખ્યમંત્રી પદ ચહેરો બદલવાનો કોઇ જ સવાલ નથી. કોગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે જાણકારી આપી છે કે, કોગ્રેસ ધધ્યકક્ષ મલ્લિકાર્જુન ખડગેની ટીએસ સિહદેવની છસીગઢના ઉપમુખ્યમંત્રી નુયુક્ત કરવાના પ્રસ્તાવને મંજુરી આપી દેવામાં આવી છે. તેમણે આગવ ધુમાં કહ્યુ હતુ કે, ટીએસ સિહદેવ કોગ્રેસના વફાદાર નેતા અને કુશલ પ્રશાસક છે. છતીસગઢ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે સેવાઓથી બહુ જ ફાયદો મળશે.

કેસી વેણુગોપાલે જણાવ્યુ હતુ કે, કોગ્રેસ પાર્ટીને એ ખાતરી છે કે, છતીસગઢની જનતા ખડગે જી અને રાહુલ ગાંધીની આગેવાનીમાં કોગ્રેસ ભારે ભહુમતીથી ફરી જીતાડશે.

ટીસ સિહદેવે કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખેડગેનો આભાર માન્યો હતો. અને કહ્યુ હતુ કે, અમે તમામ લોકોને સાથે લઇને ચાલીશુ. અને ચૂંટણી છતીસગઢમાં ચૂંટણી આવે તે પહેલા સમિતિ સમયમાં અધુરા કામ પુરા કરવાના છે .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X