રાહુલ ગાંધીને જીતાડવા માટે આ ટીવી અભિનેત્રીએ નવરાત્રી વ્રત રાખ્યું
હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને અજીબ હરકતોને કારણે સમાચારોમાં રહેતી ફેમસ ટીવી અભિનેત્રી અને મોડલ માહિકા શર્મા ફરી સમાચારોમાં છે.
હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને અજીબ હરકતોને કારણે સમાચારોમાં રહેતી ફેમસ ટીવી અભિનેત્રી અને મોડલ માહિકા શર્મા ફરી સમાચારોમાં છે. માહિકા શર્માનું કહેવું છે કે તેઓ ચૈત્ર નવરાત્રીમાં દુર્ગા માતાને ખુશ કરવા માટે વ્રત રાખી રહી છે, જેથી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની જીત થઇ શકે. માહિકા શર્માનું કહેવું છે કે રાહુલ ગાંધીએ દેશ માટે લગ્ન નથી કર્યા, તેવી સ્થિતિમાં આપણી પણ જવાબદારી બને છે કે તેમના માટે કંઈક કરીયે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2019: સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાનીની કેટલી છે સંપત્તિ?

હું ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે વ્રત રાખી રહી છું
મોડલ માહિકા શર્માનું માનવું છે કે હું ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે વ્રત રાખી રહી છું, જે રાહુલ ગાંધીના હાથમાં છે. મને ખબર છે કે દેવી તેમની જીત સુનિશ્ચિત કરશે. માહિકા શર્માએ કહ્યું કે આપણા સનાતન ધર્મમાં પત્ની પોતાના પુરુષની જીત માટે ઉપવાસ રાખે છે. રાહુલ ગાંધીએ દેશ માટે હજુ સુધી લગ્ન નથી કર્યા અને પોતાની જવાની દેશની સેવામાં લગાવી દીધી છે. એટલા માટે આપણી પણ જવાબદારી બને છે કે તેમના માટે કંઈક કરીયે.
|
કેમ હું રાહુલ ગાંધીને પ્રેમ કરું છું?
એટલું જ નહીં માહિકા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાહુલ ગાંધીના ખુબ જ વખાણ કર્યા છે. માહિકા શર્માએ રાહુલ ગાંધીની ફોટો શેર કરતા લખ્યું કે, હું તેમને પ્રેમ કરું છું કારણકે તેઓ લોકોને હસાવે છે. અમે તેમની વાતોને એન્જોય કરીયે છે અને તે એક રાજાએ કરવાની જરૂર છે. પ્રત્યેક ચહેરા પર હાસ્ય એક રાજાની જવાબદારી છે. આપને જણાવી દઈએ કે આ પહેલા માહિકા શર્માએ એલાન કર્યું હતું કે જો વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી હેમખેમ પાછા આવશે તો તેઓ ઇન્સ્ટાગ્રામ પર બિકીની ફોટો પોસ્ટ કરીને તેમનું સ્વાગત કરશે.

માહિકા શર્મા ઘણીવાર સોશ્યિલ મીડિયા પર ટ્રોલ થઇ ચુકી છે
માહિકા શર્મા એ કહ્યું કે દેશની ઘણી છોકરીઓ તેમની સાથે લગ્ન કરવા માંગે છે. માહિકા શર્મા ખુબ જ જલ્દી તેના બોયફ્રેન્ડ ડેની ડે સાથે બોલિવૂડ ફિલ્મ "મોર્ડન ક્લચર" માં જોવા મળશે. માહિકા શર્મા સોશ્યિલ મીડિયા પર પોતાની પોસ્ટને કારણે ઘણી ચર્ચામાં રહે છે. તેને કારણે ઘણીવાર તે ટ્રોલ પણ થઇ ચુકી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
