અકસ્માત બાદ આગ લાગતા 12 લોકોના મોત, અનેક ઘાયલ

રાજસ્થાનના બાડમેરમાં બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થઇ હતી. જે બાદ અ ટક્કરને કારણે વાહનમાં આગ લાગી ગઇ હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હોના અહેવાલ છે.

રાજસ્થાનના બાડમેરમાં બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થઇ હતી. જે બાદ અ ટક્કરને કારણે વાહનમાં આગ લાગી ગઇ હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હોના અહેવાલ છે. આ સાથે માહિતી મળી રહી છે કે, આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Road accident

રાજસ્થાનમાં બાડમેર-જોધપુર હાઇવે પર બુધવારના રોજ એક ટેન્કર ટ્રેલર સાથે અથડાઇ હતી. જે બાદ ત્યાથી પસાર એક ખાનગી બસમાં આગ લાગી હતી. જે કારણે તેમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ આ આગના લપેટામાં આવી ગયા હતા.

આ અકસ્માત થયો તે પહેલા બસમાં 25 લોકો મુસાફરી કરી રહ્યા હતા. રેસ્ક્યૂ કર્મચારીઓએ દુર્ઘટના સ્થળ પરથી અત્યાર સુધીમાં 10 મૃતદેહોને બહાર કાઢ્યા છે. દુર્ઘટનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X