જમ્મુ-કાશ્મીર: બારામુલાથી લશ્કરના 2 આતંકવાદીની ધરપકડ, હથિયાર જપ્ત

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં પોલીસ અને સુરક્ષા બળોએ લશ્કરના 2 આતંકવાદીયોની ધરપક કરવામાં આવી છે. જેમની પાસે હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

જમ્મુ કા્શ્માીર પોલીસ અને સુરક્ષાબળએ આતંવાદી સંગઠન લશ્કર-એ તેયબાના 2 આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. બારામુલાથી લશ્કરના 2 આતંકવાદીને હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અનુસાર આતંકવાદીઓ પાસે બે એકે 47 મેગજીન,15 એકે 47 રાઉન્ડ, પ્રતિબંધિત ટીઆરએફના 20 ખાલી પોસ્ટર મળી આવ્યા હતા.

JAMMU

બારામુલા પોલીસે જણાવ્યુ હતુ કે, લશ્કરના 2 આતંકવાદી સહોયગીઓ ખુર્શીદ અમદ ખઆન અને રિયાજ અહમદ ખાનને મંગળવારે બારામુલામાં ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસે 2 AK-47 મેગેજીન , AK47 રાઉન્ડ પ્રતિબંધિત LeT ના 20 પોસ્ટર અને અન્ય આતિજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

પોલીસે દ્વારા આપવામાં આવેલ જાણકારી આપતા કહ્યુ કે, બનેએ ખુલાસો કર્યો કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન LeT (TRF) સાથે આતંકવાદી સહયોગીઓના રૂપમાં કામ કરી રહ્યા છે. યૂએપી અધિનિયમની ધારાઓ અનુસાર દાખલ કરવામાં આવ્યા છે. આગળની તપાસ ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X