For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલાલા માટે યુએઇ મોકલશે એર એમ્બ્યુલેન્સ

By Super
|
Google Oneindia Gujarati News

malala
ઇસ્લામાબાદ, 14 ઑક્ટોબરઃપાકિસ્તાનનું કહેવું છે કે સંયુક્ત અરબ અમીરાતના શાહી પરિવારે તાલિબાનના હુમલાનો શિકાર બનેલી મલાલા યૂસુફઝઇને સારવાર અર્થે વિદેશ મોકલવામાં આવે તે માટે એર એમ્બ્યુલેન્સ મોકલવાની યોજના બનાવી છે.

14 વર્ષીય મલાલા નામની તરૂણીએ શિક્ષા માટે અવાજ ઉઠાવ્યો હતો, તો ઉશ્કેરાયેલા તાલિબાને તેને ગોળી મારીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી.

સંયુક્ત અરબ અમીરાતે પાકિસ્તાનના રાજદૂત જમીલ અહમદ ખાનને પાકિસ્તાનના જીયો ટીવીને રવિવારે જણાવ્યું કે, વિમાન સાતે ચાલક દળના સભ્યો તથા છ ડોક્ટરોના વિઝાને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે.

ખાને જણાવ્યું કે, મલાલાને દુબઇ અને અબુ ધાબીને ત્રણ હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. પાકિસ્તાની સેનાએ આજે કહ્યું છે કે, તરૂણીને વિદેશ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો નથી, પરંતુ એર એમ્બ્યુલેન્સ તત્કાલ યોજનાનો એક ભાગ છે.

English summary
UAE send a specialized aircraft to serve as an ambulance for a 14-year-old Pakistani girl shot by the Taliban.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X