"અભણ નેતાઓને મતદાન ના કરો..", ઓનલાઇન ક્લાસમાં ટીચરે રાજનેતાઓને લઇને કરી વાંધાજનક ટિપ્પણી
સોશિયલ મીડિયા પર યુજરની પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, અનએકેડેમીના ટીચર કરણ સાંગવાન જે પરોક્ષ રૂપમાં પીએમ મોદીને અભણ અને મોદીને મતદાન નહી કરવાની વાત કરે છે. ઓનલાઇન કોચિંગ સેન્ટર વાળી કંપની અનએકેડમીના ટીચરનો એક વીડિયો વાયર થઇ રહ્યો છે. આ વીડિયોમાં પુરુષ ટીચર ઓનલાઇન ક્લાસ દરમિયાન ભારતીય રાજનેતાઓને લઇને વિવાદિત ટિપ્પણી આપતા સાંભળવા મળી રહ્યા છે.

ટીચરનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યુ છે. વીડિયોમાં કાયદોના એક શિક્ષકને તે રાજનેતાઓને મતદાન નહી આપવા અપિલ કરતા જોવા મળે છે. જે અભણ છે અનએ ફક્ત નામ બદલવાનું જ કામ જાણે છે.
ટીચર કહે છે. "એવા વ્યક્તિને મતદાન કરો જે વસ્તુને સમજે છે. પોતાના નિર્ણય પર સારી રીતે કરે
જો કે, વીડોયો ના સોશિયલ મીડિયા સાઇટ પર શેયર થયા બાદ લોકોનો એક સમુહ વીડિયોના કેન્ટેન્ટથી નારાજ છે. હવે સોશિયલ મીડિયા કેન્ટેટ પર ઘણા લોકો આ પ્રકારના કમેન્ટસ કરી રહ્યા છે .
યુજર્સે આપી પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર ચીટરના વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકોને પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ કડીમાં એક યુઝર અભય પ્રતાપ સિહે ક્લિપ ઓન એક્સને એક્શન સાથે શેયર કર્યા હતા. "અનએતે઼મીએ મોદી વિરોધી એજેડા શિક્ષાના નામ પર મોદી પ્રતિ નફરત પરોસવામાં આ આવી રહ્યા છે.
અનએકેડેમીના શિક્ષમ કરણ સાગવાન છે જે પરીક્ષ રુપથી પીએમ મોદીને અભણને મત નહી આપવા માટે કહી રહ્યા છે." અભયે કહ્યુ કે, "જો તમને પીએમ મોદી પસદ નથી તેમનો વિરોધ કરો પરંતુ શિક્ષાની આડમાં પોતાનો એજેન્ડા લાગુ ના કરો.












Click it and Unblock the Notifications
