આજ પાવર દેખાડશે કાકા-ભીત્રજો, શરદ પવારની બેઠક વાળા દિવસે જ અજીત પવાર MP-MLA ને બોલાવ્યા

મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથલ-પુથલનો દૌર ચાલી રહ્યો છે. પહેલા જેવી રીતે શિવસેના બે ભાગ પડી ગયા અને પાર્ટીના બે ભાગ પડી ગયા ત્યાર બાદ અત્યારે એવો જ હાલ એનસીપીનો જોવા મળી રહ્યો છે. એનસીપીના એક ગૃપની આગેવાની અજિપ પવાર કરી રહ્યા છે. તો બીજા ગૃપની આગેવાની શરદ પવાર. બંને નેતાઓ વચ્ચે હવે પાવર બૈટલ થઇ ગઇ છે.

SHARAD PAWAR
અજિત પવારે એક તરફ તમામ ધારાસભ્યો જિલ્લા અધ્યક્ષને 5 જુલાઇની બેઠકમાં બોલાવ્યા છે. તો બીજી તરફ શરદ પવારે 5 જુલાઇએ પાર્ટીના તમામ નેતાઓની બૈઠક બોલાવી ે. અજીત પવારે MET બાદ્રામાં બેઠક બોલાવી છે. તો શરદ પવારે વાઇબી ચવ્હાણ ઓડિટોરિયમમાં બેઠક બોલાવી છે.

એવામાં 5 જુલાઇએ જેવી રીતે બંને નેતાઓએ એક સાથે બેઠક બોલાવી છે. તેના પર દરેકની નજર હશે. જોવાનું એ રહેશે કે કયા નેતાની બેઠકમાં કયા કયા નેતા પહોચે છે. આ બેઠકમા બંને ગૃપમા કયા નેતા કોની સાથે છે તે સ્પષ્ટ થઇ જશે.

જણાવી દઇએ કે, અજિત પવાર એકનાથ શિંદે સરકારમાં ઉપમુખ્મત્રી પદની શપથ લીધી છે. તેમણે દાવો કર્યો છે કે, તેમની પાસે 53 થી 40 ધારાસભ્યોનું સમર્થન છે. એવામાં જો એનસીપી એક તૃતિયાંસ ધારાસભ્ય અજિત પવારની સાથે આવે છએ તો તે પાર્ટીના ધારાસભ્યો પર પક્ષાંતર ધારાનો લાગુ નહી પડે.

મહારાષ્ટ્રની રાજીનીતિમાં આ બદલાવ બાદ ભારતીય જનતા પાર્ટી એક મોટો લાભ થશે. કે, ગઠબંધનની સરકારમાં શિંદે ગૃપની પાવર ઓછો થઇ જશે. અથવા એવુ કોહો કે, જો એનસીપીના 35 ધારાસભ્ય પણ અજિત પાવર સાથે છે .તો ભાજપના 106 મળીને પ્રદેશમાં બહુમત નજીક પહોચી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X