For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદનું બજેટ સત્ર 7 જૂલાઇથી 6 ઓગષ્ટ સુધી: સૂત્ર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arun-jaitley
નવી દિલ્હી, 18 જૂન: સંસદનું બજેટ સત્ર 7 જુલાઇથી શરૂ થઇ શકે છે જે લગભગ એક મહિના સુધી ચાલે તેવી સંભાવના છે. આ સત્ર 6 ઓગષ્ટ સુધી ચાલશે. આ બાબત બુધવારે કેન્દ્રિય મંત્રિમંડળની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.

સૂત્રોના અનુસાર સત્રના પહેલા અઠવાડિયા દરમિયાન આર્થિક સર્વેક્ષણ, રેલવે બજેટ અને સામાન્ય બજેટ સંસદમાં રજૂ કરવાની સંભાવના છે. બંને જ બજેટને જુલાઇ અંત સુધી સંસદની મંજૂરી અપાવવાની જરૂરિયાત છે.

સત્રની શરૂઆત 7 જુલાઇના રોજ આર્થિક સર્વેક્ષણની સાથે થશે. 8 જુલાઇના રોજ રેલ બજેટ અને 10 જુલાઇના રોજ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવી શકે છે. બંને જ બજેટને જુલાઇ અંત સુધી સંસદની મંજૂરી અપાવવી જરૂરી છે, કારણ કે લોકસભા દ્વારા મંજૂરી બજેટની મર્યાદા જુલાઇ અંત સુધી સમાપ્ત થઇ જશે.

English summary
Finance Minister Arun Jaitley is likely to present the Union Budget for 2014-2015 in Parliament on July 11 as per sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X