Amit Shah Kolkata પહોચ્યા, ગૃહમંત્રી શાહનો પશ્ચિમ બંગાળનો પ્રવાસ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળ પ્રવાસ પર રાજધાની કોલકાતા પહોચ્યા છે. કોલકાતામાં શઆહના સ્વાગતમાં ભાજપ નેતા શુભેદુ અધિકારી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિશિય પ્રમાણિક સહિત અનૈક નૈતા હાજર હતા.

ગૃહ મત્રી શાહ પશ્ચિમ બંગાળ પ્રવાસ ખૂબજ મહત્વનો છે. જણાવી દઇ કે, ગૃહમંત્રી શઆહ આ પ્રવાસ પર ભાજપની પશ્ચિમ બંગાળ એકમના ઘણા મોટા નેતાઓને મળશે.
શાહના પ્રવાસના સંભધમાં સમચાર એજેન્સી એએનઆઇએ રિપર્ટ અનુસાર ગૃહ મંત્રી અમિત શઆહ પોતાના પ્રવાસ દરમિયાન લેન્ડ પોર્ટ અર્થોરિટી ઓફ ઇન્ડિયા અે સીમ સુરક્ષા બળના વિવિધ વિકાસની પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.
રાજકીય યાત્રા પર પશ્ચિમ બંગાળ પહ્ચ્યા શાહ મગળવારે સવારે સૌથી પહેલા કોલાકાતાના જોરાસાંકો ઠાકુરબારીમાં ગુરુદેવ રવીંદ્રનાથ ટેગોરની પ્રતિમાને શ્રદ્ધાંજલી અપ્રિત કરશે.
આ કાર્યક્રમમાં ગૃહમંત્રીની ભાગીદારી ખુબ જ મહત્વની માનવામાં આવે છે. કેમ કે, રવીંદ્રનાથ ટેગોર જયંતી 9 મે ના મહાન બંગાળી કવિના જન્મના ઉપલક્ષ્યમાં મનવામાં આવે છે. જણાવી દઇએ કે, ટેગોરને બોર્ડ ઓફ બેંગાલ અે ગુરુદેવના રૂપમાં જાણીતી છે.
કલા સાહિત્ય અને સંગીત જગતમાં યોગદાન દેનાર ટેગોરને તેના કવિતા સંગ્રહ "ગીતાંજલી" માટે 1913 માં સાહિત્યનો નોલ પુરસ્કાર મળ્યો હતો. ટેગોરની પ્રતિમા અને કદમાં અંદાજ તેનાથી લગાવી શકાય છે. તેમને ભારત સિવાય બાગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રગાનની પણ રચના કરી છે.
ટૈગોરને શ્રદ્ધાંજલી બાદ શાહ મંગળવારે ભારત-બાંગ્લાદેશ સીમા પર સ્થિતિ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગનામાં ઇટિગ્રેટેડ ચેક પોસ્ટ પેટ્રાપોલમાંલેન્ડ પરો્ટ ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા અને બીએસએફના વિવિધ વિકાસ પરિયોજનાનો શિલાન્યાસ અને ઉદ્દઘાટન કરશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા પર સ્થિત ICP પેટ્રાપોલ, દક્ષિણ એશિયાનો સૌથી મોટુ ભૂમિ બંદરગાહ છે. પશ્ચિમ બગાળના કોલકાતા શહેરથી લગભગ 80 કિમીની દુરી પર સ્થિત છે.
ગૃહ મંત્રી શાહનો કોલકાતાન સાઇંસ સિટીમાં કુલ ડોમ ફિલ્મ લ્યૂમિનરીજ ઓફ બંગાલની રિલીજથી જોડાયેલા એક કાર્યક્રમ અને વિવિધ પરિયોજનાઓની ઉદ્દઘાટનનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
