For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય ગૃહમંત્રાલયે નાગાલેન્ડને AFSPA અંતર્ગત 6 મહિના માટે અશાંત વિસ્તાર ઘોષિત કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રાલયે નાગાલેન્ડને AFSPA અંતર્ગત 6 મહિના માટે અશાંત વિસ્તાર ઘોષિત કર્યો

|
Google Oneindia Gujarati News

બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગાલેન્ડને આર્મ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ 1958 અંતર્ગત આગામી 6 મહિના માટે 'અશાંત વિસ્તાર' ઘોષિત કર્યો છે. પોતાના પરિપત્રમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે, 'નાગરિક શક્તિની સહાય માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ જરૂરી છે.'

nagaland

નોટિફિકેશનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે, 'કેન્દ્ર સરકારનો એવો મત છે કે સંપૂર્ણ નાગાલેન્ડ રાજ્યની સીમા અંદર આવતા ક્ષેત્ર એવી અશાંત અને ખતરનાક સ્થિતિમાં છે જેનાથી ત્યાં નાગરિક પ્રશાસનની સહાયતા માટે સશસ્ત્ર બળનો પ્રયોગ કરવો જરૂરી છે. જેથી હવે સશસ્ત્ર બળ (વિશેષ શક્તિઓ) કાયદો, 1958ની કલમ 3 દ્વારા અપાયેલ શક્તિઓનો ઉપયોગ કરતાં, કેન્દ્રીય સરકાર દ્વારા ઉપરોક્ત કાયદાને લાગૂ કરવા માટે સંપૂર્ણ નાગાલેન્ડ રાજ્યને 30 ડિસેમ્બરથી 6 મહિના સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કરે છે.'

Coronavirus New Strain: ભારતમાં વધ્યુ કોરોનાના નવા સ્ટ્રેનનુ જોખમ, કુલ કેસ વધીને થયા 20Coronavirus New Strain: ભારતમાં વધ્યુ કોરોનાના નવા સ્ટ્રેનનુ જોખમ, કુલ કેસ વધીને થયા 20

English summary
Union Home Ministry declares entire Nagaland as ‘disturbed area’ for 6 months
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X