કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, ઝોનલ કાઉન્સીલની મીટમાં રહેશે ઉપસ્થિત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાત આવશે. ગાંધીનગરમાં ત્રણ રાજ્યોના ઝોનલ કાઉન્સિલની બેઠક યોજાશે જેમા ભાગ લેવા માટે તે ગુજરાત આવશે. જેમા રાજ્યોને લગતા વિવિધ મુદ્દા પર ચર્ચા હાથ ધરવામાં આવશે.

પશ્ચિમ ઝોનલ કાઉન્સિલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપસ્થિ રહેશે. આ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ દીવના વહીવટદાર પ્રફુલ પટેલ પણ હાજર રહેશે.
ઝોનલ કાઉન્સિલમાં દેશના સર્વાંગી વિકાસ માટે સહકાર અને સ્પર્ધાત્મક સંવાદનો લાભ લેવાન જરૂરિયાત પર ભાર મુક્યો છે. મુજબુત રાજ્યો મજબૂત રાષ્ટ્ર બનાવે છે. તે ભાવનામાં ઝોનલ કાઉન્સિલ બે અથવા વધુ રાજ્યો અથવા કેન્દ્ર અને રાજ્યોનીઅશર કરતા મુદ્દા પર નિયમિત સંવાદ અને ચર્ચા માટે સહકાર વધારવા માટે એક પ્લેટફોર્મ પુરુ પડે છે.
આ બેઠકમાં પાણી પુરવઠો, પરયાવરણ, જગલ રાજ્યના પુન:રચના , તેમજ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ઇન્ટરનેટ વ્યાપક વિસ્તરણ, સમાન્ય પ્રાદેશિક મુદ્દા પર ઓ પર ચ્ર્ચા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
