તેલંગાણા: કેટલાક શરારતી તત્વોએ હનુમાનજીની મૂર્તિ તોડી
તેલંગાણામાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના તેલંગાણાના ભદ્રાદારી કોથાગુડમની છે જ્યાં કેટલાક અજ્ઞાત લોકોએ ભગવાન હનુમાનની મૂર્તિ તોડી નાખી છે.
તેલંગાણામાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના તેલંગાણાના ભદ્રાદારી કોથાગુડમની છે જ્યાં કેટલાક અજ્ઞાત લોકોએ ભગવાન હનુમાનની મૂર્તિ તોડી નાખી છે. આ મામલે પોલીસે જણાવ્યું છે કે તેમને હજુ સુધી આ મામલે કોઈ પણ જાણકારી નથી મળી કે આખરે કોણે આ મૂર્તિ તોડી છે. પોલીસે કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને ખુબ જ જલ્દી તેઓ આ શરારતી તત્વોને પકડી પાડશે.

આપણે જણાવી દઈએ કે ગામના હનુમાનજીની મૂર્તિ છે. આ મૂર્તિના હાથ અને શરીરના તમામ અંગો શરારતી તત્વો ઘ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આ ઘટના સામે આવ્યા પછી ગ્રામીણો ઘ્વારા તેની જાણકારી પોલીસને આપવામાં આવી ત્યારપછી આ મામલે કેસ નોંધીને પોલીસ તેની જાંચ કરી રહી છે. હજુ સુધી આ મામલે જાણકારી નથી મળી શકે કે આખરે આ ઘટના પાછળ કોણ છે. આ ઘટના સોમવારની જણાવવામાં આવી રહી છે.
#Telangana: Police says, "Unknown miscreants vandalised the statue of Lord Hanuman at a village in Bhadradri Kothagudem, yesterday. Investigation is underway." pic.twitter.com/aitmUN6pGY
— ANI (@ANI) July 31, 2018
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
