For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ કર્યા પછી અંજલિએ પોતાની સફળતાનો રાઝ ખોલ્યો

ઉત્તરપ્રદેશ બોર્ડ ધોરણ 10 નું પરિણામ રવિવારે 12.30 વાગ્યે જાહેર થઇ ગયું છે. યુપી બોર્ડમાં અંજલિ વર્માએ ટોપ કર્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશ બોર્ડ ધોરણ 10 નું પરિણામ રવિવારે 12.30 વાગ્યે જાહેર થઇ ગયું છે. યુપી બોર્ડમાં અંજલિ વર્માએ ટોપ કર્યું છે. પરીક્ષામાં ટોપર અંજલિ વર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ટોપ કરવા થી ખુબ જ ખુશ છે. તેમને કહ્યું કે તેમને પૂરો વિશ્વાસ હતો કે મને સારા નંબર મળશે. મારા સ્કુલ ટીચરે મારી ખુબ જ મદદ કરી.

up board exam

અંજલીના ઘરે હાલમાં ખુશીની લહેર ફેલાઈ ચુકી છે. તેના માતાપિતા ખુબ જ ખુશ છે. અંજલીના પિતા ખેડૂત છે. અંજલિએ કહ્યું કે તેઓ એન્જીનીયર બનવા માંગે છે. અંજલિએ પોતાના પિતાનો આભાર માનતા કહ્યું કે તેમના પિતાને દરેક પરિસ્થિતિમાં તેનો સાથ આપ્યો છે.

આપણે જણાવી દઈએ કે ધોરણ 10માં 37 લાખ 12 હજાર વિધાર્થીઓ ઘ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. પાછલા વર્ષ કરતા ધોરણ 10ના વિધાર્થીઓની સંખ્યા વધી છે. આ વખતે યુપી બોર્ડ ઘ્વારા રિઝલ્ટના 15 દિવસ પછી વિધાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ અને પાસિંગ સર્ટિફિકેટ આપવાની જાહેરાત કરી છે.

English summary
UP Board Class 10th result Anjali Verma tops in exams
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X