For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UP:મંત્રી નંદ ગોપાલ નંદીને MP MLA કોર્ટ સુનવણીમાં એક વર્ષની સજા, શુ હવે જેલ થશે?

ઉત્તર પ્રદેશ સરકારન મંત્રી નંદ ગોપાલ નંદીને એમપી એમએલએ કોર્ટમાં 1 વર્ષની સજા સંભળાવી છે સાથે જ તેના પર 10 હજાર રૂપિયાના દંડ પણ ફટકારવામાં આવ્યો છે

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ સરકારના મત્રી નંદ ગોપાલ પુપ્તા નંદીને એએપી એમએલએ કોર્ટમાં 1 વર્ષની સજા સંભળાવી છે. સાથે જ કોર્ટની તરફથી તેનાપર 10 હજરા રૂપિયાની દડ પમ લગવામાં આવ્યો છે. કોર્ટની તરફથી નિર્ણય એસસી-એસટી મામલે સુનવણી કરતા આપવામાં આવ્યો છએ. જાણકારીની અનુાસર મંત્રી નંદી પર મુટ્ટીગજ થાણામાં એસટી-એસસીની એક એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી આ પહેલા મામાલો ગુરુવાે તની સુનવણી થઇ હતી. આ દરમિનયાન કોર્ટે પોતાના નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મામલાની સુનવણી કરતા એમીપી એમએલએની વિશેષ ન્યાયધીશ ડૉ. દિનેશ ચંદ શુક્લા સમક્ષ સહાયક જિલ્લા શાસકીય અધિક્તા સુશીલ વૈશ્યએ કોર્ટમાં ગવાહ તરીકે હજર રહ્યા હતા.

MLA

જો કે, નંદીએ પોતાના નિવેનદમાં કુષ્ણ કુમાર મિશ્રા, જ્ઞાનેન્દ્ર કુમર અને મદન લાલ ગુપ્તાને કોર્ટ સમક્ષ પ્રસ્તુત કર્યા હતા. ચર્ચા બાદ નંદીને અધિવક્તાઓની તરપથી લેખિત નિવેદન પ્રસ્તુત કરવાન અરજી આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. આજે કોર્ટે તેમને સજા સભળાવી છે.

તમને જણાવી દઇઇએ કે, 2019 માં લોકસભા ચૂટણી દરમિયાન નદીએ કોગ્રેસની ટિકટ પર ચૂંટણી લડી હતી. આ દરમિયાન વેંકટ રણ શુક્લાએ તેમની સામે ફરિયાદ દાખલ કરી હતી. આરોપમાં કહેવામાં આવ્યુ હતુ કે, નદીની તરફથી સપા કાર્યકર્તાઓ સાથે મારપીટ કરવામાં આવી હતી. સાથે જ ફરિયાદની જાતિસૂચક શબ્દોના પ્રયોગ કરવાનો પણ આરોપ લગવામા આવ્યો હતો.

English summary
UP Minister Nandi Gopal Nandi sentenced to one year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X