મંત્રીજી બોલ્યા, 'હું તો સુંદરતાનો પુજારી છું'

રાજારામ પાન્ડેએ પોતાની વાતને પરત લેવાનો ઇન્કાર કર્યો છે. પાન્ડેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે પોતાની વાત પરત નહીં લે પછી તે કંઇપણ કેમ ના હોય. મંત્રીજીએ આ નિવેદનમાં અખિલેશ સરકારને અસહજ સ્થિતિમાં મુકી દીધી છે અને એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમણે આગામી 14 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલા બજેટ સત્રની તારીખ બદલી નાંખવામાં આવે. નોંધનીય છે કે, મંત્રીજીએ સાર્વજનીક મંચથી મહિલા આઇએએસ અધિકારી(ડીએમ-સુલતાનપુર) ધનલક્ષ્મીની સુંદરતા અંગે કંઇક એવું કહી ગયા કે જે કોઇ સાધારણ માનવીને શોભા નથી આપતું.
મંત્રીજીએ જિલ્લાના બે પૂર્વિય મહિલા જિલ્લાધિકારીઓના વખાણ કરતા કહ્યું કે અહીં આવવું મારા માટે સૌભાગ્યની વાત છે. આ જિલ્લા માટે કામ કરવામાં મને ખુશી મળે છે કારણ કે મને અહીં સુંદર ડીએમ સાથે કામ કરવાની તક મળી છે. તેમણે એમ પણ કહીં દીધું કે આજથી પહેલા ખુબસુરત મહિલા જોઇ નથી. સમારોહ દરમિયાન પાન્ડેએ કહ્યું કે સુલ્તાનપુરના પૂર્વ ડીએમને જ્યારે તેમને જોયા તો તેમને લાગ્યું કે તે સૌથી સુંદર મહિલા છે પરંતુ જ્યારે જિલ્લાના વર્તમાન જિલ્લાધિકારીએ જોયા તો તેમને માલુમ પડ્યું કે તે તો ઘણા જ ખુબસુરત છે. બાદમાં ધનલક્ષ્મીના કામોના વખાણ કરતા મંત્રીજીએ કહ્યં કે તે માત્ર ખુબસુરત જ નથી પરંતુ સારા પ્રશાસક પણ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
