યૂપીના કોશાંબીમાં વેટેડ આરોપી ગુફરાનનું એન્કાઉન્ટરમા મૌત, દાખલ હતા હત્યા લૂટના કેસ
ઉત્તર પ્રદેશ પોલીસે વોન્ટેડ અરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. અધિકારીએ જણાવ્યુ હતુ કે, કૌશાંબીમાં એનકાઉન્ટરમાં ગુફરાન નામના આરોપીને પોલીસ સાથેની અથડામણમાં ઠાર કરવામાં આવ્યો હતો. તેના પર હત્યા ચોરી સહિતના ગંભીર ગુનાહ દાખલ હતા.

ગુફરાન પ્રતાપગઢનો રહેનાર હતો. તેનાપર પ્રતાપગઢ, સુલ્તાનપુરમાં હત્યા લુટ,ડકેતી સહીત 13 થી વધારે ગંભીર પ્રકારના ગુનાહ દાખલ હતા. પોલીસે તેના પર 1.25 લાખ રૂપિયાનું ઇનામની પણ જાહેરાત કરી હતી.
રિપોર્ટ અનુસાર આ એન્કાઉન્ટર સમદા ક્ષેત્રમાં થયુ તુ. મુફરાનને ગોળી લાગ્યા બાદ હોસ્પીટલમાં ભરતી કરાવ્યો હતો. જ્યાં તેની સારવાર દરમિયાન મોત થયુ હતુ.
યૂપીના પ્રતાપગઢમાં 24 એપ્રિલના રોજ લૂટની ઘટના સામે આવી હતી. આ સીસીટીવી કેમરામાં ગુફરાન તરીકે ઓળખ થઇ હતી. ત્યાર બાદ પોલીસ ગલાતાર તેની ઘરપકડ કરવામાટે દવાણ કરી રહી હતી. ગફરાન પર એડીજી જોન પ્રયાગરાજે એક લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી હતી. જ્યારે સુલ્તાનપુરમાં તેના પર 25000 હજારના ઉનામની જાહેરાત કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
