લૉકડાઉનમાં ઘરે પાછા જઈ રહેલા 24 મજૂરોના માર્ગ અકસ્માતમાં દર્દનાક મોત
ઉત્તર પ્રદેશના ઓરૈયામાં ગામ પાછા ફરી રહેલા મજૂરો સાથે દર્દનાક અકસ્માત થયો છે.
ઉત્તર પ્રદેશના ઓરૈયામાં ગામ પાછા ફરી રહેલા મજૂરો સાથે દર્દનાક અકસ્માત થયો છે. અહીં બે ટ્રકની ટક્કરમાં 24 મજૂરોના મોત થઈ ગયો છે. 15 લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ દૂર્ઘટના મિહોલી નેશનલ હાઈવે પર બની છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ટ્રકોમાં સવાર મજૂર દિલ્લીથી ગોરખપુર જઈ રહ્યા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ તેમજ સેફઈ પીજીઆઈ મોકલવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસન સ્થળ પર હાજર છે.

જણાવવામાં આવી રહ્યુ છે કે આ બધા મજૂર ફરીદાબાદથી ગોરખપુર જઈ રહ્યા હતા. સૂચના મળતા સ્થળ પર ડીએમ અને એસપી સહિત ઘણા પોલિસ સ્ટેશનનોની ફોર્સ હાજર છે. ડીએમના જણાવ્યા મુજબ બધા ઘાયલોને ઈલાજ માટે જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઓરૈયાના સીએમઓએ 24 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ડીએમ અભિષેક સિંહે જણાવ્યુ કે 15 લોકોને સેફઈ મેડિકલ કોલેજમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં ઘાયલોની સ્થિતિ નાજુક જણાવાઈ રહી છે.
24 people were brought dead, 22 have been admitted & 15 who were critically injured have been referred to Saifai PGI. They were going to Bihar & Jharkhand from Rajasthan: Archana Srivastava, Chief Medical Officer (CMO) Auraiya https://t.co/YKsoS6Jit6 pic.twitter.com/W9FZKYvjHl
— ANI UP (@ANINewsUP) May 16, 2020
21 labourers dead and several injured after the truck they were travelling in, collided with another truck in Auraiya. The injured have been shifted to hospital. They were coming from Rajasthan. pic.twitter.com/8l0QcH93Su
— ANI UP (@ANINewsUP) May 16, 2020
20 Lakh Crore Package: કિસાન ક્રેડિટ કાર્ડ માટે બે લાખ કરોડનું પ્રાવધાન
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
