દેશમાં આ જગ્યાએ આજે વરસાદ-હિમવર્ષાની સંભાવના, સ્કાઈમેટે આપી ચેતવણી

એક વાર ફરીથી હવામાન બદલાયુ છે અને દેશના ઘણા વિસ્તારોમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં તાપમાનમાં ઝડપથી ઘટાડો થવાનો છે.

એક વાર ફરીથી હવામાન બદલાયુ છે અને દેશના ઘણા વિસ્તારોમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં તાપમાનમાં ઝડપથી ઘટાડો થવાનો છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ કે આજે ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે જેનાથી ઠંડી વધશે. પહાડોની હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પર પણ પડશે જેનાથી અહીં ઠંડી વધવાના અણસાર છે. શિમલા, સોલન, સિરમૌર, મેડી, કુલ્લુ, ચંબામાં ભારે વરસાદ, કરાવૃષ્ટિ અને ગર્જન અને ઉચ્ચ પર્વતીય વિસ્તારો કિન્નૌર અને લાહોલ સ્પીતિમાં ભારે હિમવર્ષા થવાની ચેતવણી આપવામાં આવી છે. આ વિસ્તારોમાં કડાકા સાથે વિજળી પણ પડી શકે છે અને સાથે જ કરા પડવાની પણ સંભાવના છે.

પહાડોની હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પર પણ પડશે

પહાડોની હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પર પણ પડશે

પહાડોની હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પર પણ પડશે જેનાથી અહીં ઠંડી વધવાના અણસાર છે. શિમલા, સોલન, સિરમૌર, મેડી, કુલ્લુ, ચંબામાં ભારે વરસાદ, કરાવૃષ્ટિ અને ગર્જન અને ઉચ્ચ પર્વતીય વિસ્તારો કિન્નૌર અને લાહોલ સ્પીતિમાં ભારે હિમવર્ષા થવાની ચેતવણી આપવામાં આવી છે. આ વિસ્તારોમાં કડાકા સાથે વિજળી પણ પડી શકે છે અને સાથે જ કરા પડવાની પણ સંભાવના છે.

સ્કાઈમેટે જારી કરી એલર્ટ

સ્કાઈમેટે જારી કરી એલર્ટ

જ્યારે સ્કાઈમેટના જણાવ્યા મુજબ આગામી 24 કલાકની અંદર આંધ્રપ્રદેશ અને તમિલનાડુના અમુક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આંતરિક તમિલનાડુ, રાયલસીમા, કેરળ, તટીય કર્ણાટક અને દક્ષિણી કોંકણ તેમજ ગોવાના પણ અલગ અલગ સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.

ભારે વરસાદનુ અનુમાન

ભારે વરસાદનુ અનુમાન

લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા સાથે એક-બે સ્થળોએ ભારે વરસાદ થવાનુ અનુમાન છે. આ દરમિયાન ઉત્તરાખંડમાં પણ એકબે સ્થળોએ વરસાદ જોવા મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X