પીએમ મોદીથી ઇમ્પ્રેસ થયા હોલીવૂડ એક્ટર રિચર્ડ ગેયર, કહી આ વાત
દિગ્ગજ હોલિવૂડ અભિનેતા રિચર્ડ ગેયરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખુલીને વખાણ કર્યા હતા. પીએમ મોદીના વૈશ્વીક ભાઇચારાના સદેશના વખાણ કરતા રચિર્જે કહ્યુ કે, ભારતીય સંસ્કૃતિની પ્રોડક્ટ છે.

યોગ દિવસના કાર્યક્રમમાં દુનિયા ભારના કોઇ પ્રતિનિધિઓએ ભાગ લિધો હતો. આ કાર્યક્રમમાં વાળા અફશર, જે શેટ્્ટી, વિકાસ ખન્ના, રિકી કેજ સહિત તમામ હસ્તિઓએ ભાગ લીધો હતો.
યુએનના હેડક્વાટર્સના લોનમાં આયોજિત આ યોગ દિવસના કાર્યક્રમમાં એક સાથે સૌથી વધારે દેશોએ મળીને યોગકરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રિકોર્ડમાં પોતાના નામ નોધાવ્યુ હતુ.
કાર્યક્રમ દરમિયાન બોલતા પીએમ મોદીએ કહ્યુ કે, યોગ ભારતથી આવ્યો છે. આ ખબ જુની પરંપરા છે. યોગ કોપીરાઇટ્સ, પેટેટ, રોયલ્ટી પેમેટથી ફ્રી છે. યોગ તમે કોઇ પણ ઉમરમાં કરી શકો છે.
પીએમ મોદીએ કહ્યુ કે, ગયા વર્ષે સમગ્ર દુનિયાએ એક સાથે જ્યારે ભારત 2023 માં ઇન્ટરનેશનલ ઇયર ઓફ મિલેટ્સ માનાવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ જોઇને સારુ લાગ્યુ કે દુનિયા બરના લોકો યોગ દિવસ પર એક સાથે આવ્યા છે.












Click it and Unblock the Notifications
