Video: બેંગલુરુના સિલેન્ડર બ્લાસ્ટ,6ની મોતમાં બાળકીને બચાવાઇ
બેંગલુરુમાં ઇજાપુરામાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 4 ઇમારતા પડી. તેમાં 6 લોકોની મોત થઇ છે. જો કે આ ઘટનામાં એક બાળકીને બચાવી લેવામાં આવી છે. જુઓ તેનો વીડિયો.
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સોમવારે એક દર્દનાક ઘટના થઇ. બેંગલુરુમાં એજીપુરામાં સિલેન્ડરમાં વિસ્ફોટ થવાથી ચાર મકાનો એક સાથે પડી ગયા. જે બાદ પોલીસે અને પ્રશાસન ટીમે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. ઉલ્લેખનીય છે આ ઘટનામાં 6 લાશો હજી સુધી મળી છે. જાણકારી મુજબ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના લોકોએ ભૂકંપ જેવી અનુભૂતિ અનુભવી હતી. જો બચાવ કાર્યમાં પોલીસ અને ફાયર બ્રિગ્રેડને એક નાનકડી બાળકી કાટમાળમાંથી જીવતી મળી છે. પણ તેના માતા-પિતાની આ અકસ્માતમાં મોત થઇ ગઇ છે. જે પછી કર્ણાટક સરકારે આ બાળકીને દત્તક લઇ તેની જવાબદારી ઉઠાવાની વાત કરી છે.

વધુમાં આ બ્લાસ્ડ સિલેન્ડર ફાટવાના કારણે થયો કે અન્ય કોઇ કારણે તે વાત પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બેંગલુરુની આ ઘટનામાં બાળકોનો કેવી રીતે આબાદ બચાવ કરવામાં આવ્યો જુઓ આ વીડિયોમાં...
#WATCH: Girl child rescued from Ejipura building collapse site in Bengaluru. Her parents died in the incident,govt has decided to adopt her. pic.twitter.com/jZcI1VHAf5
— ANI (@ANI) October 16, 2017
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
