For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG! બેંગલુરુના રસ્તા પર દેખાયો એનાકોંડા, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

[વીડિયો] આ તસવીર જોઇને જ આપ પહેલા તો આશ્ચર્યમાં પડી ગયા હશો. ખતરનાક અને ખુંખાર એનાકોંડા સાપ હાલમાં જ બેંગલુરુના માર્ગોમાં જોવા મળ્યો છે જેને જોઇને લોકોના હોશ જ ઉડી ગયા છે, આ એનાકોંડાના મોઢામાં લોહીથી લથપથ એક હાથ પણ હતો, જેને જોયા બાદ લોકાના ચહેરા સાવ પીળા પડી ગયા હતા.

anaconda
પરંતુ થોડી વાર બાદ લોકોના જીવમાં જીવ ત્યારે આવ્યો જ્યારે તેમને ખબર પડી કે આ નકલી એનાકોંડા છે, જે એક એનજીઓ નમ્મા બેંગલુરુ ફાઉન્ડેશન તરફથી માર્ગ પર મૂકવામાં આવ્યો હતો.

જેથી રાજ્ય સરકારનું ધ્યાન રાજ્યની ખરાબ થઇ ચૂકેલા રસ્તાઓ પર પડી શકે. જે થોડાક જ વરસાદમાં નાળામાં ફેરવાઇ જાય છે, માર્ગો પર ખાડા પડી ગયા છે જેમાં પાણી ભરાઇ જાય છે અને જેના કારણે રાત્રે દુર્ઘટનાઓની સંભાવના ખૂબ જ વધી જાય છે અને કલાકો સુધી રસ્તાઓ પર ટ્રાફીક જામ લાગી જાય છે.

આપ જુઓ આ વીડિયોને....

English summary
The people of Bengaluru were in for a huge scare when they came across an anaconda on the road. Here is Video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X