Video: અંબાણી અને અદાણીને તો નોટબંધી વિષે પહેલા જ ખબર હતી!

અદાણી-અંબાણીને પહેલેથી જ નોટબંધીની ખબર હતી. આ દાવો છે બીજેપીના એક નેતાનો જુઓ વીડિયો.

500 અને 1000 નોટબંધી પર વિપક્ષ તો સરકારને સકંજામાં લીધી જ છે. તે બાદ મોદી સરકારના જ એક વિધાયકે જ સરકારની નીતિ પર અનેક સવાલ ઊભા કર્યા છે. રાજસ્થાનના કોટાથી ભાજપાના વિધાયક ભવાની સિંહે કેમેરાની સામે દાવો કર્યો છે કે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થવાની જાણકારી પહેલાથી જ અંબાણી અને અદાણી જેવા મોટો વેપારીઓની હતી.

bjp mla

સમાચાર એજન્સી એએનઆઇએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં ભવાની સિંહ પોતાની જ પાર્ટીની કેન્દ્ર સરકારની વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા છે. અને તેમની સામે સવાલો ઊભા કરી રહ્યા છે. એટલું જ નહીં ભવાની સિંહનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર પણ હાલ વાયરલ થઇ ચૂક્યો છે. જેમાં તેમણે સરકારની રાતો રાત નોટબંધનો વિરોધ કરતા કહ્યું છે કે આ કંઇ પેટ્રોલ ડિઝલના ભાવ બદલાની વાત થોડીના છે? ત્યારે શું કહ્યું આ ભાજપના નેતાએ ભાજપની વિરુદ્ઘ શું કહ્યું છે સાંભળો અહીં...

આ વીડિયોમાં ભવાની સિંહે દાવો કર્યો છે કે અદાની અને અંબાણીને પહેલા જ હિંટ આપવામાં આવી હતી કે નોટબંધી થવાની છે. જુઓ આ વીડિયો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X