Video: છેડતી કરતા છોકરાને ભરબજારમાં ચપ્પલથી માર...
સ્કૂલ, બજાર ક્યાં તો પછી કોલેજમાં તમે છોકરીઓની છેડતી કરતા છોકરાને જોયા હશે. પરંતુ અમે અહી વાત કરી રહ્યા છે ઉત્તરપ્રદેશના અલાહબાદની જ્યાં એક છેડતી કરતા છોકરાને ભરબજાર માં ચપ્પલથી એક છોકરીએ માર માર્યો.
અલાહબાદમાં એક છોકરાની વારંવાર છેડતીથી પરેશાન છોકરીએ એક નવો રસ્તો શોધી નાખ્યો. તેને છોકરાને મળવાના બહાને બોલાવ્યો ત્યારબાદ બધાની વચ્ચે ચપ્પલથી તેની ધુલાઇ કરી નાખી.

આ છોકરીએ તેની ખુબ પિટાઈ તો કરી જ પરંતુ સાથે સાથે તેના મિત્રોને કહી ને તેનો વીડિયો પણ બનાવ્યો. આ વીડિયો હમણાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ખરેખરમાં આ છોકરો તે છોકરીને અશ્લીલ મેસેજ મોકલતો હતો જેનાથી પરેશાન થઇને છોકરીએ આવું પગલું ભર્યું.












Click it and Unblock the Notifications
