For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: એવી એવી ઘટનાઓ કહીશ કે ચોંકી જશો તમેઃ જયા બચ્ચન

સપા સાંસદ જયા બચ્ચને મહિલાઓ સામે થઈ રહેલા અત્યાચાર વિશે વિચિત્ર નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

તેલંગાનાના હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે પહેલા ગેંગરેપ પછી નિર્દયતાપૂર્વક હત્યાએ આખા દેશને હચમચાવી દીધો છે. તેલંગાનાની સાથે સાથે આખા દેશમાં ગુસ્સો છે. સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકો આરોપીઓને તરત જ ફાંસી પર લટકાવવાની માંગ કરી રહ્યા છે. રાજકીય પક્ષો તરફથી પણ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન સપા સાંસદ જયા બચ્ચને મહિલાઓ સામે થઈ રહેલા અત્યાચાર વિશે વિચિત્ર નિવેદન આપ્યુ છે.

Jaya Bachchan

તેમણે કહ્યુ, 'આ શું થઈ રહ્યુ છે, જો આપણે કડક શબ્દોનો ઉપયોગ કરીએ તો આપણને કહેવામાં આવે છે કે આ નહોતુ બોલવુ જોઈતુ... અત્યારે મને એવુ લાગે છે કે ક્યાંક ગુસ્સામાં તમે લોકો (મીડિયાકર્મી) મારી સામે ઉભા છો, તમને પકડીને મારી ના દઉ. તેમણે આગળ કહ્યુ, ઉત્તર પ્રદેશમાં ક્યાં સુરક્ષા છે. ક્યાંય સુરક્ષા નથી. ઘટનાઓ જણાવીશ તો ચોંકી જશો.'

આ પણ વાંચોઃ ઉન્નાવમાં ગેંગરેપની પીડિતાને જીવતી સળગાવી, બધા આરોપીની ધરપકડઆ પણ વાંચોઃ ઉન્નાવમાં ગેંગરેપની પીડિતાને જીવતી સળગાવી, બધા આરોપીની ધરપકડ

English summary
Video: Jaya Bachchan speaks on women's safety, says- You will be shocked if i tell you such incidents of Uttar Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X