Rahul Gandhi: 'હૈ રામ', ખાદી અને ફિલ્મો પર કમલ હસન સાથે કરી વાતચીત, ચીનના સવાલ પર કરી આ વાત

અભિનેતા કમલ હસને રાહુલ ગાંધી સાથે દેશની વર્તમાન પરિસ્થિતિને લઇને વાત કરી હતી. જેમા તેણે ચીન, ખાદી તમજ બીજા અનેક મુદ્દાનને લઇને ખુલીને વાત કરી હતી.

ભારત જોડો યાત્રામાં દિલ્હી ચરણ દરમિયાન કમલ હાસને રાહુલ ગાંધી અને અ્ય કોગ્રેસના નેતાઓ સાથે એક મંચ પર જોવા મળ્યા બાદ અભિનેતા-રાજનેતા રાહુલ સાથે એક વીડિયોમાં વાતચીત કરતા જોવા મળ્યા છે. વાતચીત દરમિયાન ચીનથી લઇને વિભાજનકારી રાજનીતી અને કૃષિ સુધીના મુ્દ્દાને ઉઠાવામાં આવ્યા છે.

RAHUL GANDHI

આ વાતચીતનો વીડિયો ટ્વીટર પર શેયર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ લખ્યુ છએ કે, હૈ રામ, ખાદી ફિલ્મો અને કેવિ રીતે ફક્ત ભારત, જ ચીનને કેવી રીતે જવાબ આપી શકે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, ભારત જ ચીનને જવાબ આપી શકે છે. પશ્ચિમ નહી.

યાત્રામાં સામેલ થયા બાદ કોગ્રેસ સાંસદ દ્વારા તેમનો આભાર માન્ય બાદ કમલ હાસનને સત્તારૂઢ ભાજપા પર એક મૌન કટાક્ષ કરતા કહ્યુ કે ' મને લાગે છે કે, આજે જે થઇ રહ્યુ છે, એના વિશે બોલવુ મારુ કર્તવ્ય હતુ.
ચાર વર્ષ પહેલા રાજનીતિમાં કદમ રાખનાર 68 વર્ષીય નેતાએ પોતાની ટીપ્પણીઓમાં ભારતના પહેલા પ્રધાનમંત્રી અને રાહુલ ગાંધીના નાના જવાહરલાલ નહેરુનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તમિલનાડુ સાથએ જોડાયેલી "ભાષાવાદ"ની ધારણાને છેદ ઉડાવતા કમલ હાસને જોર દઇને કહ્યુ હતુ કે, " અમને અણારી ભાષા પર ગર્વ છે જેવી રીતે દરેકને હોય છે, ગૈર ધાર્મિક નાસ્તીક લોકો પણ તામિલની ઉજવણી કરી છે."
કમલ હાસન એ કેટલીક પ્રતિષ્ઠિત હસ્તિઓમાથી છે. જેણે સપ્ટેમરથી શરુ થયેલી કન્યાકુમારથી કાશ્મીર સુધી માર્ચ માર્ચને સમર્થન કર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X