Video: જ્યારે પીએમ મોદીએ ભાવુક ISRO ચેરમેન સિવાનને ગળે મળીને વધાર્યુ મનોબળ

શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસરોના બેંગલુરુ સ્થિત હેડક્વાર્ટર પર નિરાશ વૈજ્ઞાનિકોનુ મનોબળ વધાર્યુ અને તેમને આગળ વધતા રહેવા માટે પ્રેરિત કર્યા.

વિક્રમ લેંડરનો સંપર્ક ઈસરો સાથે તૂટી ગયો છે અને શનિવારે સવારે જ્યારે આ સમાચાર આવ્યા ત્યારબાદ લોકોમાં નિરાશા છવાઈ ગઈ. સૌથી વધુ અફસોસ આ મિશનના લીડર અને ઈસરોના ચીફ કે સિવનને થયો. શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસરોના બેંગલુરુ સ્થિત હેડક્વાર્ટર પર નિરાશ વૈજ્ઞાનિકોનુ મનોબળ વધાર્યુ અને તેમને આગળ વધતા રહેવા માટે પ્રેરિત કર્યા. આ બધા વચ્ચે પીએમ મોદીએ ઈસરો ચીફ કે સિવનને ગળે લગાવીને સાંત્વના આપતો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદી જ્યારે વૈજ્ઞાનિકોને સંબોધિત કરીને જઈ રહ્યા હતો તે બરાબર એ જ સમયે ઈસરો ચીફને હાથ મિલાવવા માટે આગળ આવ્યા પરંતુ તે પોતાને રોકી ન શક્યા અને રડવા લાગ્યા. પીએમ મોદી આ દરમિયાન બધાની વચ્ચે જ તેમને ગળે લગાવી દીધા અને તેમનુ મનોબળ વધાર્યુ.

pm modi

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X