Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વાંદરાઓના કારણે નથી થઇ રહ્યા છોકરીઓ લગ્ન....

વાંદરાઓ ના કારણે આ ગામની છોકરીઓ લગ્ન નથી થઇ રહ્યા. બિહારની રાજધાનીથી 75 કિલોમીટર દુર ભોજપુર જીલ્લાના રતનપુર ગામમાં વાંદરાઓ ના કારણે છોકરીઓ લગ્ન નથી થઇ રહ્યા. આ ગામમાં જાન લઇ ને આવું જ ખુબ મુશ્કિલ છે. છોકરાવાળા જાન લઇને આ ગામમાં આવવા જ નથી માંગતા. ગામમાં વાંદરાઓ ની બીક એટલી બધી છે કે અવિવાહિત છોકરીઓની સંખ્યા વધવા લાગી છે.

ઘણા ઉપાય કરવામાં આવ્યા પરંતુ વાંદરાઓની ગેંગ આ ગામ પર કબજો જમાવી ચુકી છે. આજુબાજુ ના ગામમાં આ વાંદરાઓ ની કહાની ખુબ જ મશહુર છે અને લોકો અહી જાન લઇને જવામાં પણ ગભરાઈ છે. આજથી 7 વર્ષ પહેલા આ ગામમાં જાન પુરા બેન્ડ બાજા સાથે આવી હતી.

bihar

પરંતુ જેવી જ જાન ગામમાં ઘુસી વાંદરાઓ એ તેમના પર હમલો કરી દીધો પહેલા તો લોકોએ આ વાંદરાઓ ને ભગાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ જેવા વાંદરાઓ વધારે પડતા ગુસ્સામાં આવ્યા બધા જ જાનવાળાઓ ને ત્યાંથી ભાગવું પડ્યું. વાંદરાઓ આ ત્રાસ ના કારણે ગામની ઘણી છોકરીઓ હજુ પણ કુવારી જ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X