મણીપુરમાં ફરી ભડકી હિંસા બાદ રાજ્યનો પ્રવાસ કરશે અમિત શાહ

મણીપુરમાં જેવી રીતે ફરી એક વાર હિસાં ભડકી ઉઠી છે. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આગામી સપ્તાહે આ પ્રવાસ કરવા જઇ રહ્યા છે. આ દરમિયાન તે તમામ પક્ષો સાથએ મુલાકાત કરશે. મણીપુરમાં હિંસા બાદ પહેલી વાર કેન્દ્ર સરકાર તરફથી આ મોટ હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

amit shah
ઉલ્લેખનીય વાત છે કે, મણીપુરમાં આ મહિનાની શરુઆતમાં ભડકેલી હિંસામાં 74 લોકોની મૌત થઇ હતી. જ્યારે 30 જાર લોકો બેધર થઇ ગયા હતા. બુધવારે અંહિયા એક વાર ફરી હિંસા ભડકી ઉઠી છે. જેમા એક વ્યક્તિની મૌત થઇ ગઇ છે. પ્રદેશ સરકારના મંત્રીના ઘર પર ઉપદ્રવીયોએ હુમલો કરી દિધો હતો.

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય જે ગુરુવારે ઇંફાલ પહોચ્યા હતા. તેમણે અમિત શાહને 29 મે ના મણીપુર આવશે અને 1 જુન સુધી તે રહશે. આ દરમિયાન તે સ્થિતિ પર નજર રાખશે.

અમિશ શાહે કહ્યુ કે, કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરશે કે, જે પણ આ હિંસામાં પિડિત છે. તેમન સાથે ન્યાય થાય . પરંતુ લોકોએ શાંતિ સ્થાપિત કરવા માટે વાતચીત કરવી પડશે. છેલ્લા 6 મહિનામાં પ્રદેશમાં કોઇ બંધ નથી થયો. લોકોએ ફરી શાંતિ માટે પ્રયાસ કરવો પડશે.

શાહે કહ્યુ કે, ચર્ચા સાથે જ શાંતિ સ્થાપિત થઇ શકે છે. મણીપુરમાં 3 મે ના ભડકેલી હિંસા બાદ કેન્દ્ર તરફથી પહેલો મોટો હસ્તક્ષેપ છે. જણાવી દઇએ કે, મણીપુર ચૂચાંદપુરમાં કુકી આદિવાસીઓએ આરક્ષણને લઇને આંદોલનની શરુઆત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X