For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tweets and Clicks- દિલ્હીમાં મતદાનની ઝલક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 ડિસેમ્બરઃ દિલ્હીમાં આજે વિધાનસભાની 70 ટકા બેઠક માટે મતદાન શરૂ થઇ ગયું છે. સવારે આઠ વાગ્યાથી વોટિંગની શરૂઆત થઇ છે. વોટિંગ માટે તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી હતી. દિલ્હીની આ વખતની ચૂંટણીમાં 70 ટકા બેઠકો પર 810 ઉમેદવાર છે. આજના મતદાન બાદ એ તમામની કિસ્મત ઇવીએમ મશીનમાં બંધ થઇ જશે. મતદાનની પ્રક્રિયા શરૂ થતા જ પોલિંગ બુથો પર લોકોની લાઇન લાગી ગઇ છે. 11993 મતદાન બુથ બનાવવામાં આવ્યા છે.

સાંજે 5 વાગ્યા સુધી વોટિંગ ચાલ્યું, કોંગ્રેસ, ભાજપની સાથો સાથે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આપની હાજરીથી દિલ્હી ચૂંટણી ત્રિશંકુ બની ગઇ છે. આમ આદમી પાર્ટીએ તમામ 70 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસ અને ભાજપ માની રહ્યું છે કે, સપ્ર્ધા બન્ને વચ્ચે છે. આ દરમિયાન ટ્વિટર પર દિલ્હી મતદાન સાથે જોડાયેલા ટ્વીટ્સનું પૂર આવ્યું છે. અમે તમારા માટે લાવ્યા છીએ મહત્વપૂર્ણ ટ્વીટ્સ. મતદાન સાથે જોડાયલી ટ્વીટ્સ અને તસવીરો નીચે સ્લાઇડરમાં આપવામાં આવી છે.

મનોજનું ટ્વીટ

યમુનાજીને પુનઃ તેમની સુંદરતા અને સ્વચ્છતા કોણ અપવાશે....#BJP4Delhi #DrSaheb4Delhi કમળને સાથ આપો અને મોદીજીના હાથોને મજબુત કરો.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ

વિનય કુમાર@PANIPATVIJAY - મત આપતી વખતે વોટર આઇડી કાર્ટ સાથે અન્ય કેટલીક અન્ય વસ્તુઓને પણ તમારા દિમાગમાં લઇ જવાનું યાદ રાખો.... 2જી યાદ રાખો, કોમનવેલ્થ યાદ રાખો.

Dr. Kumar Vishvas ‏@DrKumarVishwas

લાઇન તોડીને ગડકરી પરંપરાને નિભાવતા સોનિયાજીએ વીઆઇપી બનીને લાઇન તોડી મત આપ્યો. આ સાંભળશે આમ આદમીનું?#Vote4AamAadmiParty

અરવિંદ માટે

અરવિંદ માટે

Dr. Kumar Vishvas ‏@DrKumarVishwas - જો આ વખતે અરવિંદ હારી હગયા તો આ દેશમાં કોઇ નેતા કોઇ આમ આદમીને સાંભળશે નહીં અને કહેશે જાઓ પહેલા જઇને ચૂંટણી લડી આવો.

જુસ્સાને સલામ

જુસ્સાને સલામ

આ યુવતીના જુસ્સાને જુઓ. હાથ નથી, પરંતુ મત આપવાનો જુસ્સો જરૂર છે.

દિનેશ દુબે #Vote4AAP ‏@IACBilaspur

છેલ્લા ત્રણ મહિનામાં એકવાર પણ trend નહીં,પરંતુ મતદાનના દિવસે twitter adsને પણ ખરીદી લીધા shila tai #AAPSweepingDelhi #Vote4AamAadmiParty

@Akhil_Raj ‏@badal1251986

@Akhil_Raj ‏@badal1251986

તો ફર્ક પડશે અંદાજે 90% પોલ થઇ જશે. દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં કપિલ સિબ્બલે મતદાન કર્યું.

BJP ‏@BJP4India

શું તમે મતદાન કર્યું? દિલ્હીમાં સુશાસન અને વિકાસ માટે અત્યારે મતદાન કરો. લોકતંત્રમાં આ તમારો અવાજ છે.

Nattha ‏@NatthaLive

જય શ્રી રામ હો ગીયો કામ "@aajtak: #AgendaAajTakમાં બોલ્યા નિતિન ગડકરી, જો દેશહિતમાં હોય તો અમે કોંગ્રેસને સાથ આપવામાં પણ કોઇ વાંધો નથી.

ઉત્સાહ

અનેક ઘરોમાં આખા પરિવારે વોટિંગ માટે ઉત્સાહ દર્શાવ્યો.

RAMESH SARASWAT ‏@RCSAGRA

@ashutosh2k1 @vibhask1 Vote for BJP મોદી ખડા ચુનાવમે, સબ કી ચાહે ખેર. ના હિન્દુ સે દોસ્તી ના મુસ્લિમ સે બૈર.
मोदी खड़ा चुनाव में, सब की चाहे खैर। ना हिँदू से दोस्ती, ना मुस्लिम से बैर।।

CA Rohit Acholiya ‏@CAcholiya

સાવરણી પર બટન દબાવો અને રિટર્ન ગિફ્ટમાં જનલોકપાલ બિલ મેળવો #AAPSweepingDelhi #DelhiVote

#BJP4Delhi ‏@IndiaFirstForMe

તમારી નબળી યાદશક્તિ જ કોંગ્રેસની સંજીવની છે.

Abhishek Jain ‏@abhiru80

જ્યારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં 75 ટકા મતદાન થાય તો દિલ્હીમાં તો 100 ટકા મતદાન થવું જોઇએ.

Rahul Dev ‏@rahuldev2

દિલ્હીવાળા, ફોન કોમ્પ્યુટર પર આંગળી ચલાવી, ચાય જામ પર દેશ પર મોઢું ચલાવવાનું છોડીને બહાર નીકળો. ઇવીએમ પર આંગળી ચલાવો સંપન્ન સક્રિય પણ બનો.

મતદાન સાથે જોડાયલી ટ્વીટ્સ અને તસવીરો

તમામ દિલ્હી વાસીઓને પ્રાર્થના છે, આ વખતે તમે તમારા માટે મત આપો, દિલ્હીના ભવિષ્ય માટે મત આપો, ભ્રષ્ટાચાર-મોંઘવારીના વિરોધમાં મત આપો.
18- divya agrawal ‏@divyajbp

#AAPSweepingDelhi

ડો. અબ્દુલ કલામે લાઇનમાં ઉભા રહીને મત કર્યું જ્યારે સોનિંયા ગાંધી લાઇનની ચિંતા કર્યા વગર પોલિંગ બૂથમાં ઘુસ્યા અને મત આપીને આવતા રહ્યા.

deepa agarwal ‏@deepaagarwal11

અરબોના કૌભાંડ કરતા, જનતા બધાથી થઇ પરેશાન, હવે તો કોઇ સાવરણી ફેરવો, ભ્રષ્ટોનું કરો નિદાન.. આપ માટે મત કરો...!!

deepa agarwal ‏@deepaagarwal11

deepa agarwal ‏@deepaagarwal11

કોઇપણ પત્રિકાના પૃષ્ઠ પર છપાઇ નથી શકતો ‘આપ'નો કિસ્સો ઘણો સાચો છે. સમ્મોહક નથી.

રાહુલ શ્રીવાસ્તવ ‏@582Rahul

દિલ્હીવાસીઓ હવે માત્ર એક કલાક વધ્યો છે. તમારા દિલ્હીને સુરક્ષિત રાખવા માટે ભારતના રાષ્ટ્રવાદીઓને ચૂંટવા માટે ભાજપને મત આપો.

English summary
1.2 crore Delhi voters will decide today the future of national capital for next 5 year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X