ભાજપ ઉમેદવારની ચૂંટણી સભામાં અભદ્ર ડાન્સ, જુઓ વીડિયો

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માં નેતા જીત માટે કોઇ પ્રકારનો પ્રયોગ કરવા તૈયાર છે. આ ઘટના મથુરા ની છે, જ્યાં આદર્શ અને સિદ્ધાંતની રાજનીતિ ની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી ના નેતા ચૂંટણી સભામાં ભીડ ભેગી કરવા માટે મંચ પર યુવતીઓ પાસે ઠુમકા લગાવડાવી રહ્યા છે. મંચ પર યુવતીઓના ડાન્સનો નજારો જોવા મળ્યો મથુરાના બલદેવ વિધાનસભા ક્ષેત્રમાં, અહીં આયોજિત ભાજપની રેલીમાં યુવતીઓ મંચ પર ફિલ્મી ગીતો પર ઠુમકી લગાવતી નજરે પડી હતી.

dance

આ ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર પૂરણ પ્રકાશના સમર્થનમાં કેન્દ્રિય મંત્રી સંજીવ બાલિયાનની આ રેલી હતી. રેલીમાં ભીડ ભેગી કરવા માટે ભાજપના ઉમેદવારે એક રંગારંગી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં યુવતીઓએ મંચ પર ફિલ્મી ગીત પર ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું, ડાન્સ પણ એવો કે જેને સામાજિક સ્તરે સભ્ય ન કહી શકાય. મંચ પર ઠુમકા લાગતા રહ્યાં અને નેતા, ભીડ ડાન્સ જોઇને હસતી રહી.

અહીં વાંચો - પોતાની ગર્લફ્રેન્ડની કબર પર જ અન્ય યુવતીઓ સાથે બાંધતો સંબંધ

English summary
Vulgar dance in BJP rally during an election campaign in the presence of MP Sanjeev Baliyan in Mathura, Uttar Pradesh.
Please Wait while comments are loading...