For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક વિવાહ આવો પણ! શગુનને મળી શગુનિયા, 5000 જાનૈયા

|
Google Oneindia Gujarati News

તમે આ પહેલા પણ કૂતરાના લગ્ન વિષે સાંભળ્યું હશે. એટલું જ નહીં કૂતરી અને માણસના વિવાહ વિષે પણ સાંભળ્યું હશે પણ ઉત્તર પ્રદેશના કૌશાંબીના થયેલા આ યુનિક કૂતરા કૂતરાના લગ્ન વિષે તમે ભાગ્યે જ જાણતા હશો. શુક્રવારે ઉત્તર પ્રદેશના ગામ કૌશાંબીમાં એક વિવાહ એવો પણ થયો જે અનેક સમાચાર પત્રોની હેડલાઇન બની ગયો. કારણ કે લગ્ન માટે શગુન નામનો એક કૂતરો પાંચ હજાર લોકોની જાન લઇને બગ્ગીમાં બેસીને તેની થનારી પત્ની શગુનિયાને લેવા આવ્યો હતો.

એટલું જ નહીં આ લગ્નમાં બોલીવૂડના ગ્રાન્ડ લગ્નનોની જેમ બધુ જ હતું. આતિશ બાજી, ધૂમ ધડાકા, આઇટમ નંબર પર ડાન્સ ઇન શોર્ટ આ હતી એક બીગ ફેટ ડોગ વેડિંગ. અને વાત હોય રિતી રિવાજની તો જણાવી દઉં વરમાળા નાંખવાથી લઇને આંસુ ભરી આંખે કન્યાની વિદાય સુધીની તમામ વસ્તુઓ આ લગ્નમાં કરવામાં આવ્યા હતા. અને એકદમ પરપરાગત ભારતીય લગ્ન હતા આ. તો

નવદંપતીનું નામ

નવદંપતીનું નામ

ઉત્તર પ્રદેશના શગુન નામના કૂતરાને તેના જીવનસંગનીના રૂપમાં શગુનિયા નામની કૂતરીને પસંદ કરતા બન્ને પરિવારો આ પ્રેમ પંખીડાને લગ્ન બંધનમાં બાધી તેમને અંતરના આશીર્વાદ આપ્યા.

5000 જાનેયા

5000 જાનેયા

બગ્ગી પર બેસીને કોઇ રાજકુમારની જેમ શગુન તેની ભાવિ પત્ની શગુનિયાને લેવા તેની સાસરી આવી પહોંચ્યો. અને સાથે તેની સાથે આવ્યા 5000 જાનૈયા.

કંકોત્રી, વિધિ

કંકોત્રી, વિધિ

એટલું જ નહીં આ લગ્નની તો કંકોત્રી પણ છવાઇ હતી. અને લગ્નમાં બન્ને એકબીજાને વરમાળા પણ પહેરાવી હતી. તથા બધા વિધીવિધાન સાથે આ લગ્ન કરવામાં આવ્યા હતા.

વીડિયો

તો આ શગુન અને શગુનિયાના આ અનોખા વિવાહનો આ વીડિયો જુઓ અહીં. અને સાથે જ જુઓ લગ્નની શરૂઆતથી લઇને વિદાય સુધીનો કાર્યક્રમ

એક લગ્ન આવા પણ

એક લગ્ન આવા પણ

એક લગ્ન આવા પણએક લગ્ન આવા પણ

English summary
In a bizarre incident, over 5000 people attended a canine wedding in Pawara village of Kaushambi district of Uttar Pradesh.The marriage took place as per Hindu traditions in the Pawara village which welcomed the guest with full fervour.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X