નાગરિકતા બિલમાં બે વાત બદલી દો તો બધા સમર્થન કરશેઃ સપાના જાવેદ ખાન
નાગરિકતા બિલમાં બે વાત બદલી દો તો બધા સમર્થન કરશેઃ સપાના જાવેદ ખાન
નવી દિલ્હીઃ રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પર બોલતાં સમાજવાદી પાર્ટીના સાંસદ જાવેદ અલી ખાને કહ્યું કે આ બિલ દ્વારા સકાર દેશના ભાગલા પાડવાનું કામ કરી રહી છે. જાવેદ ખાને આ દરમિયાન કહ્યું કે, આ બિલને સદનના તમામ દળ સમર્થન કરી શકે છે જો સરકાર જિદ છોડીને આમાં બે વાતનો બદલાવ કરી દે. જાવેદ ખાને કહ્યું કે બિલથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન હટાવી પાડોશી દેશ કરી દે અને સિખ, હિન્દૂની જગ્યાએ ધાર્મિક અલ્પસંખ્યક કરી દે. બે વાત કરી દો બધા માની જશે.













Click it and Unblock the Notifications
