Poll of Polls Delhi 2025 : દિલ્હીમાં આમ આદમી પાર્ટી માટે જીતવાની કેટલી સંભાવના? જાણો પોલ ઓફ પોલ્સ?
Poll of Polls Delhi 2025 : દિલ્હી વિધાનસભા ચુંટણી 2025 માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને વિવિધ સર્વે એજન્સીઓના એક્ઝિટ પોલ્સ સામે આવી ગયા છે.
દિલ્હી ચુંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂરી થયા પછી 8 ફેબ્રુઆરીએ પરિણામો જાહેર થશે. તે પહેલાં વિવિધ સર્વે એજન્સીઓએ પોતાના અંદાજ રજૂ કરી દીધા છે. પોલ ઑફ પોલ્સના પરિણામો ચૌકાવનારા જોવા મળ્યા છે.

Matrize એક્ઝિટ પોલ
Matrize એક્ઝિટ પોલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. Matrize મુજબ, આમ આદમી પાર્ટી (AAP) માટે પરિસ્થિતિ મુશ્કેલ બની શકે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે સારા સમાચાર છે.
AAP : 32-37
BJP: 35-40
Congress: 0-1
P-Marq એક્ઝિટ પોલ
P-Marq એક્ઝિટ પોલ મુજબ, દિલ્હીમાં ભાજપની સરકાર રચાઈ શકે છે. જાણી લો કયા પક્ષને કેટલી બેઠકો મળી શકે?
AAP: 21-31
BJP: 39-49
Congress: 0-1
Other: 0
People Pulse એક્ઝિટ પોલ
People Pulse એક્ઝિટ પોલ અનુસાર, દિલ્હીમાં ભાજપની સરકાર બનવાની શક્યતા છે.
AAP: 10-19
BJP: 51-60
Congress: 0
Other: 0
Poll Diary
Poll Diaryના અંદાજ મુજબ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 18-25 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપ 42-50 બેઠકો મળવાની સંભાવના છે.
AAP: 22-31
BJP: 39-45
Congress: 0-2
Other: 0
People's Insight એક્ઝિટ પોલ
People's Insight એક્ઝિટ પોલ મુજબ, દિલ્હીમાં ભાજપની સરકાર બનતી દેખાઈ રહી છે.
AAP: 25-29
BJP: 40-44
Congress: 0-1
Other: 0
પોલ ઓફ પોલ્સની વાત કરીએ તો દિલ્હીમાં બીજેપીની સરકાર બની રહી છે. અહીં સત્તાધારી આમ આદમી પાર્ટી 20-32 સીટો મેળવતી જોવા મળી રહી છે. બીજી તરફ બીજેપીને 38-44 સીટો મળી શકે છે. બીજી તરફ કોંગ્રેસને 0 થી 1 સીટ મળી શકે છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં હોટ બેઠકોમાં નવી દિલ્હી, કલ્કાજી, જંગપુરા, પટપડગંજ, કરવાલનગર, મુસ્તફાબાદ, ઓખલા વગેરે મુખ્ય બેઠકો પર તમામ લોકોની ખાસ નજર રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
