For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનને કેવી રીતે જવાબ આપવો જોઇએ? મેઇલ કરીને તમારો વિચાર જણાવો

ચીનને કેવી રીતે જવાબ આપવો જોઇએ? મેઇલ કરીને તમારો વિચાર જણાવો

By Staff
|
Google Oneindia Gujarati News

મિત્રો, છેલ્લા થોડા સમયથી ચીને ફરી ભારતની સરહદ પર ઘૂસણખોરી શરૂ કરી દીધી છે અને મઘરમચ્છ જેવો વ્યવહાર શરૂ કરી દીધો છે. સરહદમાં અંદર ઘૂસ્યા બાદ જ્યારે ભારતીય સેનાએ તેમના સૈનિકોને 5 કિમી પાછા જતું રહેવા કહ્યું તો ચીની સેનાએ તેમના પર હુમલો કરી દીધો હતો અને આપણા 20 જેટલા બહાદુર જવાનો શહીદ થયા છે. ત્યારે આ શહાદતનો બદલો કેવી રીતે લેવો જોઇએ? ચીનને ભારતે કેવી રીતે જવાબ આપવો જોઇએ? તમારો મંતવ્ય જણાવો. અમને મેઇલ મોકલી ચીનને કેવી રીતે ઝડબાતોડ જવાબ આપી શકીએ જણાવો..

india china

તમારો વિચાર ઇમેલ પર મોકલવા માટે [email protected] પર મેઇલ કરો અથવા વૉટ્સએપ નંબર 99728 37288 નંબર પર મેસેજ કરો. તમારા મોકલેલા મંતવ્યોને અમે અમારા પોર્ટલમાં જગ્યા આપશું. તમારો અવાજ અમે દેશના નાગરિકો સુધી પહોંચાડશું.

હવે નેપાળની સેનાએ બોર્ડર નજીક ટેંટ લગાવ્યા, તેજીથી હેલીપેડ તૈયાર કરી રહ્યું છેહવે નેપાળની સેનાએ બોર્ડર નજીક ટેંટ લગાવ્યા, તેજીથી હેલીપેડ તૈયાર કરી રહ્યું છે

English summary
what's your say? how to give lesion to china? send a mail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X