પીએમ યુદ્ધ જહાજ ખરીદે છે અને રક્ષા મંત્રી માછલી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ફ્રાંસના પ્રવાસ પર છે. જ્યાં તેમને ફ્રાંસથી 36 રાફેલ જેટ ખરીદવાના પ્રસ્તાવને કર્યો છે મંજૂર. જો કે વડાપ્રધાનના આ કરાર બાદ ક્રોંગ્રેસે આ મામલે કેન્દ્ર સરકાર પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. વધુમાં દિગ્વિજય સિંહે સીએજી અને સીવીસીને આ ડીલ પર નજર રાખવાનું કહ્યું છે.

defence minister

તો બીજી તરફ ભાજપના જ નેતા સુબ્રહ્મણમ સ્વામી પણ આ મામલે ભાજપની સામે બાંયો ચડાવી બેઠા છે. એટલું જ નહીં સ્વામીએ તો આ મામલે કેન્દ્ર સરકારને કોર્ટ સુધી ખેંચી જવાની ચમકી પણ ઉચ્ચારી છે. વળી સ્વામીની આ ધમકી પર તે અને દિગ્વિજય સામ સામે સવાલ જવાબો પર ઉતરી આવ્યા છે.

વધુમાં રાફેલ મામલે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને રક્ષા મંત્રી બન્નેની ગેરહાજરી પર પણ દિગ્વિજય સિંહે સવાલ કર્યો છે અને કહયું છે કે જ્યારે પીએમ વિમાન ખરીદી રહ્યા હતા ત્યારે રક્ષા મંત્રી ગોવામાં માછલી ખરીદી રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X