મોદીની સાથે સાથે કયા નેતાઓએ લીધી શપથ, જુઓ તસવીરો

નવી દિલ્હી, 26 મે: આજનો દિવસ ભારતીય રાજકરણમાં ઐતિહાસિક દિવસ બની રહેશે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે બરાબર સાંજે 6.11 કલાકે શપથ ગ્રહણ કર્યા. ત્યારબાદ નરેન્દ્ર મોદીના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા. નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રી મંડળને ખૂબ જ નાનું બનાવી દીધું છે. નરેન્દ્ર મોદીએ પોતાના એ સૂત્ર 'મીનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ'ને સાર્થક કર્યું છે. આવો જોઇએ મોદીએ પોતાના મંત્રીમંડળમાં કોને કોને સામેલ કર્યા છે.

નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં કોણે કોણે શપથ ગ્રહણ કર્યા જુઓ તસવીરોમાં...

સૌથી પહેલા થયું રાષ્ટ્રગાન

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સૌથી પહેલા રાષ્ટ્રગાન કરાવ્યું.

મોદીએ લીધા વડાપ્રધાન તરીકેના શપથ

નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિએ વડાપ્રધાન તરીકેના શપથ અપાવ્યા

રાજનાથ સિંહ

રાજનાથ સિંહે પણ કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ

સુષમા સ્વરાજ

સુષમા સ્વરાજે લીધા શપથ

અરૂણ જેટલી

અરૂણ જેટલીએ લીધા મંત્રી તરીકે શપથ

વેંકૈયા નાયડુ

વેંકૈયા નાયડુએ લીધા શપથ

નીતિન ગડકરી

નીતિન ગડકરીએ લીધા મંત્રી તરીકે શપથ

ડીવી સદાનંદ ગૌડા

ડીવી સદાનંદ ગૌડાએ લીધા શપથ

ઉમા ભારતી

ઉમા ભારતીએ લીધા મંત્રી તરીકેના શપથ

નઝમા હેપ્તુલ્લા

નઝમા હેપ્તુલ્લાએ કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ

ગોપીનાથ મુંડે

ગોપીનાથ મુંડેએ કેબિનેટમંત્રી તરીકે શપથ લીધા

રામવિલાસ પાસવાન

રામવિલાસ પાસવાને લીધા શપથ

કલરાજ મિશ્રા

કલરાજ મિશ્રાએ લીધા શપથ

મેનકા ગાંધી

મેનકા ગાંધીએ લીધા કેબિનેટ મંત્રી તરીકેના શપથ

અનંથ કુમાર

અનંથ કુમારે લીધા શપથ

રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદે લીધા શપથ

અનંત ગીતે

અનંત ગીતેએ લીધા શપથ

હરસિમ્રત કૌર બાદલ

હરસિમ્રત કૌર બાદલે લીધા શપથ

સ્મૃતિ ઇરાણી

સ્મૃતિ ઇરાણીએ લીધા શપથ

ડો. હર્ષવર્ધન સિંહ ડો. હર્ષવર્ધન સિંહે લીધા શપથ

ડો. હર્ષવર્ધન સિંહે લીધા શપથ

રાઓ ઇન્દ્રીજીત સિંહ

રાઓ ઇન્દ્રીજીત સિંહે લીધા શપથ

વીકે સિંહ

વીકે સિંહે લીધા શપથ

ધર્મેન્દ્ર પ્રધાન

ધર્મેન્દ્ર પ્રધાને લીધા શપથ

સરબન્દા સોનોવલ

સરબન્દા સોનોવલે લીધા શપથ

પ્રકાશ જાવડેકર

પ્રકાશ જાવડેકરે લીધા શપથ

પીયુષ ગોએલ

પીયુષ ગોએલે લીધા શપથ

ડો. જીતેન્દ્ર સિંહ

ડો. જીતેન્દ્ર સિંહે લીધા શપથ

નિર્મલા સિતારમન

નિર્મલા સિતારમને લીધા શપથ

જીએમ સિદ્ધેશ્વરા

જીએમ સિદ્ધેશ્વરાએ લીધા શપથ

ઉપેન્દ્ર કુશ્વાહા

ઉપેન્દ્ર કુશ્વાહાએ લીધા શપથ

કિરન રિજ્જુ

કિરન રિજ્જુએ લીધા શપથ

વિશ્નુદેવ સાહની

વિશ્નુદેવ સાહનીએ લીધા શપથ

શપથવિધિ પૂર્ણ થઇ

રાષ્ટ્રીય ગાન સાથે શપથવિધિ પૂર્ણ થઈ

નેતાઓએ મોદીને શુભેચ્છા આપી

નવાજ શરીફે નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X