તૂર્કિ અને સીરિયામાં રાહત કાર્ય કરવા માટે પાક ઉપરથી નહી ઉડે ભારત IFA, જાણો મોટુ કારણ
તૂર્કિ અને સીરિયામાં ભૂકપ બાદ ભારતીય વાયુસેના રાહત અને બચાવ કાર્ય માટે પહોચી રહ્યુ છે. IFA એ આ બે દેશોમાં જવા માટે વાયુસેનાના વિમાનને લઇને સ્થિતિ સ્પષ્ટ કરી છે
ભારતીય વાયુસેનાના તૂર્કિ અને સીરિયા માટે રાહત બચાવ કાર્ય માટે રવાના કરતા પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાનને પોતાના હવાઇ ક્ષ્રેત્રના ઉપોયોગ કરતા રોકી દિધા છે .પરંતુ સાચી હકીકત બીજી છે. ભારતીય વાયુસેનાએ મીડિાયામાં ચાલી રહેલી ખબરોથી ઇન્કાર કરતા તેની પાછળનું કારણ જણાવ્યુ હતું.

તૂર્કિ જવા માટે ભારતીય વાસુસેનાએ પાકિસ્તાનના એયર સ્પેસનો ઉપ્યોગ કેમ ના કરે, તેને લઇને ભારતીય વાયુ સેનાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યુ છે. તેમણે કહ્યુ છે કે, આઇએએફના વિમાન તૂર્કિ અને સીરિયા જતી વખતે પાકિસ્તાનના હવાઇ ક્ષેત્રમાં ઉડાન નહી ભરે, એનું કારણ આપતા વાયુસેનાની માનક સંચાલન પ્રક્રિયા છે. જે અનુસાર સૈન્ય વિમાનોના પાકિસ્તાન ઉપરથી ઉડાન ભરવાથી બચવામાં આવે છે. અધિકારીઓએ કહ્યુ કે, "આપણા વિમાન પાકિસ્તાન ઉપરથી નથી ભરતા કેમ કે, આ ભારતની માનક સંચાલન પ્રક્રિયા છે. આપણા વિમાન યુરોપ કે પશ્ચિમ એશિયા તરફ જતા સમયે પાકિસ્તાનની હવાઇ ક્ષેત્રથી બચવા માટે ગુજરાત તરફથી ઉડાન ભતી વખતે લાંભો રસ્તો નક્કી કરે છે.
તૂર્કિ જતી વખતે આઇએએફના વિમાનના પાકિસ્તાન ઉપરથી ઉડન નહી ઉડવાને લઇને ઘણા પ્રકારની અટકળો લગવામાં આવતી હતી .મીડિયામાં એવી પણ ખબર આવી જ્યાં કહેવામાં આવ્યુ હતુ કે, પાકિસ્તાનને ભારતીય વાયુસેનાને વિમાનને તૂર્કિ અને સીરિયામાં રાહત બચાવ કાર્ય માટે પોતાના હવાઇ ક્ષેત્રના ઉપોયગ કરવાથી રોકી લીધો હતો.












Click it and Unblock the Notifications
