For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ભારતીયોને અરેંજ મેરેજ કેમ પસંદ છે?

By Super
|
Google Oneindia Gujarati News

શું તમે જાણો છો કે 90 ટકા ભારતીય અરેંજ મેરેજમાં વિશ્વાસ કેમ કરે છે? તેનું એક કારણ એ પણ છે કે આ પ્રેમમાં પડીને પછી લગ્ન કરવાથી ઘણું સરળ છે. જો કે ઘણા લોકો એવા છે કે લવ મેરેજ કરવાનું પસંદ કરે છે કારણ કે લવ મેરેજમાં જે વ્યક્તિ સાથે તમારા લગ્ન થવાના હોય છે તેને તમે પહેલાંથી ઓળખો છો પરંતુ તેમછતાં ઘણા લોકો એરેંજ મેરેજ કરવાનું પસંદ કરે છે.

જો તમે કેટલાક કારણોને જોઇએ તો ભારતીય લોકો એરેંજ મેરેજ કરવાનું પસંદ કરે છે તો તમે જોશો કે આ લગ્ન કરવાનું સૌથી સારી રીત છે. આનાથી સમયની બચત તહય છે તથા આ લોકો માટે સૌથી મોટું કારણ હોય છે જેના માતા-પિતા રૂઢિવાદી હોય છે. પ્રેમમાં અસફળતા મળવાનો ડરના કારણે પણ ઘણા લોકો એરેંજ મેરેજનો વિકલ્પ પસંદ કરે છે. આ આશા સાથે ભવિષ્યમાં તે ક્યારેય પ્રેમમાં નહી પડે અને જીવનની નવી શરૂઆત કરવા માટે અને આગળ વધવા માટે એરેંજ મેરેજ સૌથી સારી રીત છે.

આજે પણ ઘણા લોકો એવા છે જે એવું માને છે કે લવ મેરેજની તુલનામાં એરેંજ મેરેજ વધુ સારા થાય છે કારણ કે આ માતા પિતાની મરજીથી થાય છે તથા તે પોતાના છોકરા કે છોકરી માટે ઉત્તમ જીવનસાથી પસંદ કરે છે. આ કારણોને જોઇએ જેના લીધે ભારતીય એરેંજ મેરેજ કરવાનું પસંદ કરે છે.

તીવ્ર પ્રક્રિયા

તીવ્ર પ્રક્રિયા

ભારતીય એરેંજ મેરેજ કરવાનું પસંદ કરે છે કારણ કે આ વર કે વધૂ પસંદ કરવાની સૌથી વધુ ઝડપી અને સરળ રીત છે.

લવ મેરેજને આજેપણ અસંગત ગણવામાં આવે છે

લવ મેરેજને આજેપણ અસંગત ગણવામાં આવે છે

આપણે તે સમાજમાં રહીએ છીએ જ્યાં ઘણા પારંપારિક અને જૂના સંસ્કાર ખતમ થવા જઇ રહ્યાં છે. જો કે લવ મેરેજ આજેપણ અસંગત ગણવામાં આવે છે.

શું આ કામ કરે છે?

શું આ કામ કરે છે?

લોકોને એવો વિશ્વાસ છે કે લવ મેરેજ એટલા સફળ થઇ શકતા નથી જેટલા એરેંજ મેરેજ થાય છે. શું તમે વિચારો છો કે આ યોગ્ય છે? લગભગ 99 ટકા ભારતીયોને એ ડર લાગે છે કે અત: ભારતમાં લોકો લવ મેરેજ કરવાથી ડરે છે.

દહેજની માંગણી

દહેજની માંગણી

શું તમે જાણો છો કે તમે લવ મેરેજમાં દહેજની માંગણી ન કરી શકો? પરંતુ એરેંજ મેરેજમાં આવું થતું નથી.

પરંપરાઓ પ્રત્યે પ્રેમ

પરંપરાઓ પ્રત્યે પ્રેમ

ભારતમાં પાલક બાળકીઓની ભાવનાઓથી વધુ પરંપરાઓને મહત્વ આપે છે. આ કારણે જ ભારતીયોને એરેંજ મેરેજ પસંદ છે.

ભારતીય છોકરીઓ મળે છે

ભારતીય છોકરીઓ મળે છે

એક સાધારણ અને ઘરેલૂ છોકરીની ખૂબ જરૂરિયાત હોય છે તથા તે ફક્ત એવા ઘરોમાં મળે છે જ્યાં એરેંજ મેરેજ થાય છે. અત: એ પણ એક કારણ છે કે ભારતમાં લોકો એરેંજ મેરેજ કરવાનું પસંદ કરે છે.

રૂઢિવાદી સ્વભાવ

રૂઢિવાદી સ્વભાવ

ભારતમાં ઘણા માતા પિતા એવા છે જે સંકુચિત વિચારધારા વાળા છે. અત: એ પણ એક કારણ છે કે ભારતીય લોકો એરેંજ મેરેજને વધુ પસંદ કરે છે.

પ્રેમમાં અસફળતા

પ્રેમમાં અસફળતા

પ્રેમમાં અસફળતા મળવાના કારણે પણ લોકો એરેંજ મેરેજનો વિકલ્પ પસંદ કરે છે. ભારતીયોને એરેંજ મેરેજ પસંદ હોવાનું આ પણ કારણ છે.

English summary
Still, there are a lot of people who think that arranged marriages work better than love marriages as it is a parent's choice and they would choose the best partner for their daughter or son. Take a look at the various reasons why Indians love arranged marriages.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X