કૂંભ મેળામાં તલવાર-ત્રિશૂળ લઇને શા માટે આવે છે નાગા સાધુ?
અલ્હાબાદ, 29 જાન્યુઆરીઃ સંગમ તટ પર ચાલી રહેલા કૂંભ મેળામાં દેશભરમાંથી નાગા બાવા ગંગામાં ડુબકી લગાવવા માટે આવી રહ્યાં છે. તેમના હાથોમાં ત્રીશૂળ, ફરસા, તલવાર કે પછી અન્ય કોઇ ધારદાર હથિયાર જરૂર જોવા મળે છે. ક્યારેય તમે વિચાર્યું છે કે આખરે એવું કેમ? આખરે કયુ કારણ છે, જેથી આ સાધુઓ પોતાના સાથે હથિયાર લઇને ચાલે છે.
તેનો જવાબ તમને આ લેખમાં મળશે. ખરા અર્થમાં આ શસ્ત્ર તેમના માટે આભૂષણ સમાન હોય છે. અખાડા સભ્યતા અનુસાર ત્રિશૂળ અને તલવાર તેમના માટે ઘણા મહત્વપૂર્ણ હોય છે. તેમની પૂજા પર આ શસ્ત્રો વગર અધુરી માનવામાં આવે છે.

આજે જો કૂંભનગરમાં જોઇએ તો જૂના અખાડામાં 108 ફૂટ લાંબુ ત્રિશૂળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. આ ત્રિશૂળનો ભાર 33 ક્વિન્ટલ છે, જેનું નિર્માણ પંજાબમાં થયું છે.












Click it and Unblock the Notifications
