For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું બિહારમાં ફરી નીતિશની સરકાર બનશે, જાણો Times Now C Voter Surveyના આંકડા શું કહે છે

શું બિહારમાં ફરી નીતિશની સરકાર બનશે, જાણો Times Now C Voter Surveyના આંકડા શું કહે છે

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહારમાં ત્રણ તબક્કાનું મતદાન ખતમ થઈ ગયું છે અને બધાની નજર હવે 10 નવેમ્બરે આવનાર ચૂંટણી પરિણામ પર છે. શું બિહારમાં ફરી એકવાર નીતિશ કુમારની સરકાર બનશે કે પછી રાજદ નેતા તેજસ્વીના માથે સીએમનો તાજ સજશે અથવા ચિરાગ પાસવાન કંઈક નવો કમાલ કરશે, આ બધા જ સવાલ બધાના મનમાં ઉઠી રહ્યા છે. ત્યારે ચૂંટણી પરિણામ પહેલા અમે ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલનુ વિશ્લેષણ લઈને આવ્યા છીએ..

exit poll

ટાઈમ્સ નાઉના પોલ્સ મુજબ બિહારમાં આ વખતે કોઈપણ પાર્ટીને બહુમત મળતો નથી દેખાઈ રહ્યો, એટલે કે આ વખતે અહીં જોડ-તોડની જ સરકાર બનશે, સર્વે મુજબ એનડીએને 116 સીટ, યૂપીએને 120 સીટ, એલજેપીને 1 સીટ અને અન્યના ખાતામાં 6 સીટ જતી દેખાઈ રહી છે. જણાવી દઈએ કે બિહાર વિધાનસભામાં 243 સીટ ચે અને બહુમત માટે 122 સીટની જરૂરત પડશે.

India Today Axis My India Exit Poll : જાણો બિહારમાં કોની સરકાર બની રહી છેIndia Today Axis My India Exit Poll : જાણો બિહારમાં કોની સરકાર બની રહી છે

ટાઈમ્સ નાઉ અને સીવોટરના સર્વેમાં એનડીએના દળોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે અને તેને 70 સીટ મળતી જોવા મળી રહી છે જ્યારે જેડીયૂને 42, હિન્દુસ્તાન આવામ મોર્ચાને 2 અને વીઆઈપીને 2 સીટ મળી રહી ચે. જ્યારે મહાગઠબંધનમાં સૌતી મોટો દળ આરજેડી છે અને તેને 85 સીટ મળી રહી છે જ્યારે કોંગ્રેસને 25 અને લેફ્ટને 10 સીટ મળતી જણાઈ રહી છે.

English summary
Will there be a Nitish government again in Bihar, here what Times Now C Voter Survey figures say
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X