For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી-NCRમાં આગામી બે કલાકમાં તેજ વરસાદનું અનુમાન, હવામાન વિભાગે અલર્ટ જાહેર કર્યું

દિલ્હી-NCRમાં આગામી બે કલાકમાં તેજ વરસાદનું અનુમાન, હવામાન વિભાગે અલર્ટ જાહેર કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભીષણ ગરમી બાદ દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે હવામાનમાં બદલાવ જોવા મળ્યો છે. સવારથી જ દલિ્હી સહિત આજુબાજુના વિસ્તારોમાં વાદળ છવાયાં છે. કટેલાય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ થયો છે. આ દરમિયાન હવામાન વિભાગે દિલ્હી સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાનદને લઈ અલર્ટ જાહેર કર્યું છે. જે મુજબ દિલ્હી, ગાઝિયાબાદ, નોયેડા, ગુરુગ્રામ સહિત આજુબાજુના વિસ્તારોમાં આગલા બે કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાનમાં અચાનક આવેલ બદલાવને પગલે લોકોએ ખાસ ધ્યાન આપવાની જરૂરત છે.

દિલ્હી-એનસીઆરમાં વરસાદનું અલર્ટ

દિલ્હી-એનસીઆરમાં વરસાદનું અલર્ટ

ભારતીય હવાાન વિભાગે દિલ્હીમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આઈએમડીએ દિલ્હીમાં આગામી બે કલાક દરમિયાન સામાન્યથી વધુ વરસાદ થવાનું અનુમાન જતાવ્યું.

યુપીના કેટલાય વિસ્તારમાં પણ જોરદાર વરસાદની આશંકા

યુપીના કેટલાય વિસ્તારમાં પણ જોરદાર વરસાદની આશંકા

હવામાન વિભાગે હરિયાણા અને ઉત્તર પ્રદેશના પણ કેટલાય વિસ્તારમાં વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. જેમાં બલ્લભગઢ, મેરઠ, બિઝનૌર, મુઝફ્ફરનગર, હાપુડ, મહેન્દ્રગઢ, નૂહ, સોહાના, ભિવાડી, કોસલી, હિસાર, નરોરા, જટ્ટારી, અલીગઢ અને તેના આજુબાજુના વિસ્તારમાં આગલા બે કલાક દરમિયાન વરસાદની સંભાવના છે.

અમદાવાદથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી, સીએમ રૂપાણીએ રવાના કરીઅમદાવાદથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી, સીએમ રૂપાણીએ રવાના કરી

આગામી બે કલાકમાં તેજ વરસાદનું અનુમાન

આગામી બે કલાકમાં તેજ વરસાદનું અનુમાન

હવામાન વિભાગે અગાઉ પણ ઉત્તર-પશ્ચિમ ભારતના હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને મધ્ય પ્રદેશના કેટલાય ભાગોમાં આગામી કેટલાક કલાકમાં વરસાદનું અનુમાન હતું. ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ સારો વરસાદ થવાનું અનુમાન જતાવવામાં આવ્યું હતું. જ્યારે હવે દિલ્હીમાં હવામાન ખાતાએ આગામી બે કલાકમાં વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે.

English summary
withing next 2 hours thunderstorm with moderate rain could occur over delhi-ncr
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X